Gujarat/રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી, સુરત,વલસાડ.નવસારી,તાપીમાં વરસાદની આગાહી, 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા સૂચન, હજુપણ ગુજરાતમાં માઈનસ 8 ટકા વરસાદની ઘટ
Ahmedabad/અમદાવાદમાં હિટ એન્ડ રનનો મામલો , આરોપી પર્વ શાહના 1 દિવસના રિમાંડ મંજૂર , કોર્ટે આરોપીના 1 દિવસના રિમાંડ કર્યા મંજૂર , પોલીસે માંગ્યા હતા 3 દિવસના રિમાંડ , પોલીસે પર્વ શાહને કોર્ટમાં રજૂ કરી શકે
vadodra/અમૂલ બાદ બરોડા ડેરીએ પણ દૂધનાં ભાવ વધાર્યા, વડોદરાવાસીઓ પર મોંઘવારીનો વધુ એક વાર, બરોડા ડેરીનાં ગોલ્ડ દૂધમાં સૌથી વધુ ભાવવધારો, ડેરીએ ગોલ્ડ દૂધમાં પ્રતિ લીટર 4 રૂ.નો વધારો કર્યો, શક્તિ, તાજા અને ગાયનાં દૂધમાં 2 રૂ.નો વધારો, આજથી ચૂકવવો પડશે દૂધનો નવો ભાવ, પેટ્રોલ ડીઝલનાં ભાવ વધતાં દૂધનાં ભાવમાં વધારો
India/PM મોદી આજે ડોક્ટરોને સંબોધશે, બપોરે 3 વાગ્યે PM મોદી સંબોધશે, ડોક્ટર્સ ડે નિમિત્તે PM મોદી કરશે સંબોધન
Gujarat/જુનાગઢ AAPના આગેવાનો પર હુમલાનો મામલો , વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે કાર્યકરોના ધરણા , ગઈકાલથી હજુ સુધી ફરિયાદ ન લેવાતા ધરણા , વિસાવદરમાં આપ કાર્યકરોના રાત્રિથી ધરણા યથાવત , કોંગ્રેસ MLA હર્ષદ રિબડિયા પણ AAPના સમર્થનમાં લહેરનો તાંડવ,
UK/યૂકેમાં કોરોનાની ત્રીજી લહેરનો તાંડવ, યૂકેમાં 24 કલાકમાં નોંધાયા 26,068 કેસ, જાન્યુઆરી બાદ કેસનો આ સૌથી મોટો આંકડો, યૂકેમાં સતત કેસમાં વધારાથી ચિંતા, ફરી નિયંત્રણોથી નાગરિકોને વાંધો
Gujarat/કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બનાસકાંઠામાં , કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પહોંચ્યા શક્તિપીઠ અંબાજી , અમિત ચાવડાએ મા અંબાના દર્શન કરી લીધા આશિર્વાદ,, MLA કાંતિ ખરાડી સહિત આગેવાનોએ કર્યા દર્શન , પાલનપુરમાં જિલ્લા કારોબારીની બેઠકમાં રહેશે હાજર
Gujarat/વડોદરા-ભરૂચ નેશનલ હાઇ-વે ટોલટેક્સમાં વધારો, આજથી લાગુ કરાયો ટોલટેક્સમાં વધારો, કાર જીપ વાનના 95ના દર વધારીને 105 રૂ., લાઇટ મોટર વ્હીકલ 165ના દર વધારીને 180 થયા, બસ અને ટ્રકનો ટોલટેક્સ 335 થી વધારીને 360 કરાયા, 4 થી 6 એક્સલટ્રકના 535 થી વધારીને 580 ટોલટેક્સ
Gujarat/કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા , રાપરમાં વહેલી સવારે બે આંચકા અનુભવાયા , સવારે 4.52 મિનિટે 3.2ની તીવ્રતાનો આંચકો , સવારે 6.6 મિનિટે 1.3ની તીવ્રતાનો આંચકો , જૂની ફોલ્ટ લાઈન સક્રિય થવાથી ભૂકંપના આંચકા
Gujarat/રાજકોટવાસીઓને મોંઘવારીનો વધુ એક માર, રાજકોટ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો , ખાનગી ડેરીઓએ દૂધ, દહીંના ભાવ વધાર્યા , દૂધમાં 2 રૂપિયા અને દહીંમાં 5 રૂપિયાનો વધારો , દૂધ-દહીંના ભાવ વધતા ગૃહિણોમાં અસંતોષ