Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચાર , પરિક્ષાર્થીઓને ફરજિયાત વેક્સિનમાંથી અપાઈ મુક્તિ, વેક્સિન ન લેનાર છાત્રો પણ આપી શકશે પરીક્ષા , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઈથી શરૂ થશે પરીક્ષા , રાજ્ય સરકારના પરિપત્રમાં સુધારો પરીક્ષાર્થીઓને રાહત
International/કેનેડા અને અમેરિકામાં ગરમીથી હાહાકાર , કાળઝાળ ગરમીથી 5 દિવસમાં 250ના મોત , ભીષણ ગરમીનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો , ગ્લોબલ આક્રમકનું આક્રમક સ્વરૂપ ,
Gujarat/CMના હોમટાઉન રાજકોટમાં વેક્સિનની વ્યથા , આજે 25 વેક્સિન કેન્દ્રો પર અપાશે વેક્સિન , શહેરમાં અનેક વેક્સિનેશન સેન્ટરો પર તાળા , અપૂરતા વેક્સિનના ડોઝને લઈ લોકોમાં નારાજગી , એક સપ્તાહથી વેકિસનના અપૂરતા ડોઝથી લોકો ત્રસ્ત
Gujarat/જુનાગઢ AAPના આગેવાનો પર હુમલાનો મામલો, વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે કાર્યકરોના ધરણા, ગઈકાલથી હજુ સુધી ફરિયાદ ન લેવાતા ધરણા, વિસાવદરમાં આપ કાર્યકરોના રાત્રિથી ધરણા યથાવત, કોંગ્રેસ MLA હર્ષદ રિબડિયા પણ AAPના સમર્થનમાં
India/આજે પહેલી જુલાઇ એટલે ડોકટર્સ-ડે, દેશના મહાન તબીબ ડો.બી.સી.રોયની સ્મૃતિમાં ઉજવણી, ડો.બી.સી.રોય તબીબ સાથે પ.બંગાળના મુખ્યમંત્રી હતા, કોરોનામાં અનેક તબીબોએ પોતાના જીવન હોડમાં મૂક્યા, આજે ડોકટર્સ-ડે નિમિત્તે તમામ તબીબોને સલામ
National/કેરળમાં નોનસ્ટોપ કોરોનાનો કોહરામ,24 કલાકમાં નવા કેસ 13,658,સતત બીજા દિવસે 13 હજારને પાર,એકલા કેરળમાં જ 25 ટકાથી વધુ કેસ,દેશમાં છેલ્લાં 24 કલાકમાં 49 હજાર કેસ,દેશમાં 61 હજારથી વધુ થયા કોરોના મુક્ત
Gujarat/જૂનાગઢના લેરિયામાં આપની જન સંવેદના યાત્રામાં માથાકૂટ , આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી , ભાજપના કાર્યકરોએ હુમલો કર્યાનો આપનો આક્ષેપ , જુઓ મંતવ્ય ન્યૂઝ પર ઘટનાનો વીડિયો , આપના આક્ષેપો મુદ્દે ભાજપની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી
Gujarat/ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વેપારીઓ માટે ફરજિયાત રસીકરણની મુદ્દત વધારાઈ, હવે 10 જુલાઈ સુધી રસી લઈ લેવી પડશે, વેપારી, વાણિજ્યિક સંસ્થા માટે મુદ્દત વધારાઈ, આજે ફરજિયાત વેક્સિનનો છેલ્લો દિવસ હતો
Gujarat/અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રન મામલો, ટ્રાફિક પોલીસે આરોપીને કોર્ટમાં કર્યો રજૂ, આરોપી પર્વ શાહના એક દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે માંગ્યા હતા 3 દિવસના રિમાન્ડ
Gujarat/અમદાવાદ ધર્મ પરિવર્તન કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, ગુજરાત ATSએ આરોપીની કરી ધરપકડ, સલાઉદ્દીન નામના શખ્સની અમદાવાદથી ધરપકડ, ઉત્તરપ્રદેશમાં થયો હતો ગુનો દાખલ, ધર્મ પરિવર્તન અંગે ફન્ડિંગનું કામ કરતો હોવાનો આરોપ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીને ગુજરાત ATS એ રજૂ કર્યો