Gujarat/જુલાઈમાં જન ચેતના કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજાશે , મોંઘવારી મુદ્દે અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરશે , કોરોનામાં મૃત્યુ પામનારને 4-4 લાખ સહાય મળે તેવા પ્રયાસ , AMCના વિપક્ષ નેતાની જાહેરાત સત્વરે કરશે , ચૂંટાયેલા દરેકને ઈચ્છા વ્યક્ત કરવાનો હક છે , પ્રદેશ હાઇ કમાન્ડ સત્વરે નિર્ણય લેશે
Gujarat/વડોદરામાં રસી ન લેનાર વેપારીઓ સામે નહીં થાય કાર્યવાહી , રાજ્ય મંત્રી અને ધારાસભ્ય યોગેશ પટેલની CMને રજુઆત , વેપારીઓ સામે કાર્યવાહી ન કરવા કેબિનેટમાં કરી રજુઆત , રસીનો ડોઝ ન લેનાર વેપારીઓ સામે થનાર હતી કાર્યવાહી , પોલીસે 30 તારીખ સુધી રસી લઇ લેવાનું આપ્યું હતું અલ્ટીમેટમ
Gujarat/અમૂલ દૂધના ભાવમાં થયો વધારો, દૂધના વેચાણ ભાવમાં રૂપિયા 2નો વધારો, અમૂલની તમામ બ્રાન્ડમાં પ્રતિ લિટર 2રૂ. વધારો, પ્રતિ લિટર ગોલ્ડ 56ના58 તો શક્તિ 54ના 56 થયો, તાજા પ્રતિ લિટર 44 થી વધીને 46
Ahmedabad/રિટાયર્ડ DG તીર્થરાજનું નિધન, અમદાવાદમાં વહેલી સવારે થયું નિધન, અણધાર્યા નિધનથી પોલીસબેડામાં શોક, 1984ની બેચનાં હતા IPS, 62 વર્ષની વયે નિધન થતા IPS લોબી સ્તબ્ધ, હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડયાની શંકા
India/PM મોદી પ્રધાનમંડળનું વિસ્તરણ થઇ શકે, 2019 પછી પ્રથમ વિસ્તરણ કરવા હિલચાલ, ગુજરાતમાંથી એકને પ્રધાનપદ મળવાની સંભાવના, 18 જુલાઇ અગાઉ થઇ શકે કેબિનેટનું વિસ્તરણ, 18 જુલાઇ થી શરૂ થશે લોકસભાનું ચોમાસુ સત્ર
India/કોરોના મહામારી સમયે શ્રમિકોને રેશન આપવા આદેશ, સુપ્રિમકોર્ટે શ્રમજીવીઓના હિતમાં કેન્દ્રને આપયો આદેશ, વન નેશન વન રેશન યોજના 31 જુલાઇ સુધી લાગુ કરો, શ્રમિકોની નોંધણી મુદ્દે શ્રમમંત્રાલયનું ઢીલું વલણ, રાજ્યો પણ રેશનકાર્ડઘારકો માટે યોજના બનાવે, ગરીબોને ખાદ્યસુરક્ષા આપવી સરકારની ફરજ
India/અમેરિકન કંપની મોડેર્નાની કોરોના રસીને મંજૂરી, કોરોના રસીકરણને વેગ આપવા કેન્દ્રનો મહત્વનો નિર્ણય, દેશમાં હવે કોરોનાની 4 રસી પ્રાપ્ય, કોવિશિલ્ડ કોવેક્સિન સ્પુતનિક ફાઇવ પછી મોડેર્નારસી, મોડેર્નાને આયાત કરવા ડીસીજીઆઇની મંજૂરી, ટૂંક સમયમાં ફાઇઝની કોરોના રસીને પણ મંજૂરીની વકી
Gujarat/11-12 જૂને કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ આવશે, અમિત શાહ ભગવાન જગન્નાથજીના દર્શન કરશે, 12 જુલાઇ અષાઢીબીજ ભગવાન જગન્નાથજી રથયાત્રા, પરિવાર સાથે 12 જુલાઇએ અમિત શાહ કરશે દર્શન, મંગળાઆરતી પરિવારના સભ્યો સાથે કરશે, રથયાત્રાના આયોજન અંગે હજી સત્તાવાર નિર્ણય નહીં, બે દિવસ સંસદીયવિસ્તારમાં જાહેરકાર્યક્રમ યોજાઇ શકે
India/આજે દિલ્હીમાં મળશે કેન્દ્રીય કેબિનેટ બેઠક, PM મોદીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, વીડિયો કોન્ફરન્સથી યોજાશે કેબિનેટ બેઠક, મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે મહત્વની બેઠક, ટ્રાન્સપોર્ટ, ઉડ્ડયન, ટેલિકોમ મંત્રાલયની કામગીરી પર ચર્ચા, કોરોના અને ડેલ્ટા પ્લસ વોરિયન્ટ પર કરાશે ચર્ચા,
India/કોરોના મામલે વધુ એક રાહતનો દિવસ, છેલ્લાં 24 કલાકમાં 46 હજાર નવા કેસ, જો કે કેરળમાં નવા કેસનો ચોંકાવનારો આંક, કેરળમાં 24 કલાકમાં 13,550 નવા કેસ, દેશમાં 24 કલાકમાં 60 હજાર કોરોના મુક્ત, 24 કલાકમાં થયા 17.50 લાખ ટેસ્ટ, એક્ટિવ કેસ હવે સવા પાંચ લાખ નજીક