India/કેરળે ફરી એકવાર દેશ આખાને ડરાવ્યો, કેરળમાં 24 કલાકમાં 13,550 નવા કેસ, દેશના કુલ કેસના 30 ટકા કેસ કેરળમાં, કેરળમાં ક્યાંક થર્ડ વેવની એન્ટ્રી તો નથી?, કેરળમાં 24 કલાકમાં 5 હજાર કેસ વધ્યાં!, સમગ્ર દેશમાં નવા કેસ નોંધાયા 46 હજાર, દેશમાં 24 કલાકમાં 60 હજાર કોરોના મુક્ત, 24 કલાકમાં થયા 17.50 લાખ ટેસ્ટ, એક્ટિવ કેસ હવે સવા પાંચ લાખ નજીક
Gujarat/ગુજરાત વિદ્યાપીઠના કુલનાયકની નિમણૂંક,રાજેન્દ્ર ખીમાણીની કુલનાયક તરીકે નિમણૂંક,અગાઉ UGCએ નિમણૂંક રદ કરી હતી,ફરીથી કમિટીએ રાજેન્દ્ર ખીમાણીની પસંદગી કરી,રાજેન્દ્ર ખીમાણીએ કુલનાયક તરીકે કાર્યભાર સંભાળ્યો
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , રાજ્યમાં આજે 93 કેસ નોંધાયા , છેલ્લા 24 કલાકમાં 326 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી આજે 2 લોકોના મોત , રાજ્યમાં એક્ટિવ કેસ 3,230 કેસ , રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,22,943
Gujarat/ધો.10નું પરિણામ થોડીવારમાં કરાશે જાહેર , GSEBની વેબ સાઇટ પર જાહેર કરાશે પરિણામ , વિદ્યાર્થીઓ ડાયરેક્ટર પરિણામ નહીં જોઇ શકે , ફક્ત શાળાઓ જ વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે , વિદ્યાર્થીઓ સુધી પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાની , શાળા ઇન્ડેક્સ નંબર પરથી પરિણામ ડાઉનલોડ કરાશે
Gujarat/કોંગ્રેસ શરૂ કરશે રાજ્યમાં જન ચેતના કાર્યક્રમ , 7મી જુલાઈથી શરૂ કરશે જન ચેતના કાર્યક્રમ , જિલ્લા, તાલુકા અને શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવા સુચના , કોંગ્રેસ પ્રમુખે જિલ્લા અને શહેર સમિતિના પ્રમુખને આદેશ , સવારે 10 થી 12 તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજવી , બપોરે 1થી2 દરમિયાન મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન , બપોરે 2થી4 તાલુકા કોંગ્રેસ અને ફ્રન્ટલ સેલની સમીક્ષા બેઠક , સાંજે 4થી6 કોરોનાથી અસરગ્રસ્ત પરિવારની મુલાકાત કરવી
Gujarat/જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટની એન્ટ્રી , વૃદ્ધ મહિલાનો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ , હાલ વૃદ્ધ મહિલા સંપૂર્ણ સ્વસ્થ , આરોગ્ય વિભાગ દ્વારા વૃદ્ધાના વિસ્તારમાં કામગીરી
Gujarat/વડોદરા મનપામાં વિપક્ષી પદ નાબુદ કરવાનો મામલો , વડોદરાનાં મેયર, મ્યુ.કમિશ્નરને હાઇકોર્ટનું સમન્સ , ગેરકાયદે ઠરાવ પસાર કરવા બદલ HCનું તેડું , શાસકપક્ષે વિપક્ષને બદલે પક્ષના દંડકને ગાડી ફાળવી , 1996થી ચાલી આવતું વિપક્ષી પદ કાઢી નાખતા વિવાદ
Gujarat/કોંગ્રેસ ગુજરાતમાં યોજશે સાયકલ યાત્રા , પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ યાત્રા , જિલ્લા, તાલુકા અને શહેરમાં સાયકલયાત્રા યોજવા આદેશ , સાયકલ યાત્રા યોજવા પ્રદેશ પ્રમુખનો આદેશ , 10થી 12 જુલાઇમાં એક દિવસ સાયકલ યાત્રા યોજવા આદેશ , ઓછામાં ઓછા 100 લોકો જોડાયેલા હોવા આદેશ , સાયકલ યાત્રા ભીડવાળા વિસ્તારમાંથી પસાર થવી જોઇએ , ભરચક વસ્તીવાળા વિસ્તારમાં ઓછામાં ઓછી 5 કિમી
Gujarat/વડોદરામાં વિધર્મી દ્વારા યુવતી પર દુષ્કર્મનો કિસ્સો , યુવતીએ ફતેગંજ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ , નાગરવાડાનો યુવક 2 વર્ષથી કરતો હતો હેરાનગતિ , ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવતીને ફસાવી , દુષ્કર્મ ગુજારી મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા દબાણ કર્યું , બુરખો પહેરવા માટે દબાણ કરી હેરાનગતિ કરતો , સોહિલ શેખ નામના યુવકની ધરપકડ કરતી પોલીસ
Gujarat/કેન્દ્રીય કેબિનેટ કમિટીએ ચોમાસુ સત્ર યોજવા કરી માગ , 19 જૂલાઇ થી 13 ઓગસ્ટ યોજાશે ચોમાસુ સત્ર , કેન્દ્રીય ચોમાસુ સત્ર આગામી દિવસોમાં શરૂ