Gujarat/રાજ્યના 12 તાલુકામાં વરસાદ , ગણદેવી તાલુકામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ , અન્ય 11 તાલુકામાં એક ઈંચ વરસાદ
Gujarat/અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રન કેસ , અકસ્માત સર્જનાર પર્વ શાહ પોલીસ સ્ટેશનમાં હાજર , બેફામ કાર ચાલકે અકસ્માત સર્જી થયો હતો ફરાર , N ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો પર્વ શાહ , અકસ્માતમાં એક મહિલાનું થયું હતું મોત
Gujarat/રાજ્યના ખાનગી ટ્યૂશન સંચાલકો પહોંચ્યા સચિવાલય , રાજ્યના શિક્ષણ પ્રધાનને રજૂઆત કરવા માટે પહોંચ્યા , કોરોના કાળમાં ખાનગી ટ્યુશન કલસીસની પરિસ્થિતિ દયનિય , ટ્યુશન કલસીસ ફરીથી ચાલુ કરવા મંજૂરી આપે , શિક્ષણ મંત્રીને આવેદન આપી કરી રજૂઆત
Gujarat/અમદાવાદ નરેશ રાવલના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક , બેઠકમાં ધારાસભ્યો અને સિનિયર નેતાઓ હાજર , શૈલેષ પરમાર, રાજુ પરમાર,હિમ્મતસિંહ પટેલ હાજર , સી.જે ચાવડા, અમીબેન યાજ્ઞિક બેઠકમાં હાજર , ઇન્દ્રવિજયસિંહ ગોહિલ,જગદીશ ચાવડા હાજર , ગૌરવ પંડ્યા, સાગર રાયકા પણ બેઠકમાં હાજર , હિમાંશુ વ્યાસ અને પ્રદીપ દવે(બકાભાઈ) હાજર
Gujarat/બનાસકાંઠા રાજ્ય વ્યાપી અનાજ કૌભાંડ, જિ.કલેકટર-પુરવઠા અધિકારીની કાર્યવાહી, 90 દિવસ સુધી લાયસન્સ સસ્પેન્ડ કરાયા, 20 દુકાન સંચાલકોના લાયસન્સ સસ્પેન્ડ
Gujarat/રાજ્યમાં 5 દિવસ નહિવત વરસાદની આગાહી, માત્ર દ.ગુજરાતમાં જ વરસાદની આગાહી, સુરત,વલસાડ.નવસારી,તાપીમાં વરસાદની આગાહી, કાલથી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા સૂચન, હજુપણ ગુજરાતમાં માઈનસ 8 ટકા વરસાદની ઘટ
Gujarat/જુનાગઢમાં પ્રવીણ રામ AAPમાં જોડાયા , સર્કિટ હાઉસ ખાતે આપનો ખેસ ધારણ કર્યો , જનઅધિકાર મંચના પ્રમુખ છે પ્રવીણ રામ , આંદોલનકારી પ્રવીણ રામ AAPમાં જોડાયા, ગુજરાત પ્રભારી તેમજ સ્થાનિક નેતાઓ હાજર, યુવકોની સમસ્યાને વાચા આપનાર પ્રવીણ રામ , આપ નેતા મનીષ સિસોદિયા સાથે કરી હતી બેઠક
Gujarat/ક્ચ્છ કલેકટર પદે ફરી પ્રવીણા ડી.કે.રિટર્ન, ભુજથી ગોધરા ગયેલા કલેકટર 4 દિવસમાં ફરી પરત ફર્યા , જિલ્લા કલેકટર તરીકે પરત ફર્યા, નવા જિલ્લા કલેકટર સુજલ કુમાર મયાત્રાને ગોધરા મુકાયા, ચાર્જ સંભાળ્યાના 4 દિવસમાં કલેકટરની અરસ પરસ બદલી , અરસપરસ બદલી થઈ જતા તર્ક-વિતર્ક તેજ, નવા કલેકટરે સંભાળી લીધો હતો ચાર્જ
Gujarat/જમ્મુ કશ્મીરમાં એરફોર્સ નજીક હુમલાનો મામલો, ગુજરાતના સરહદી કચ્છમાં પણ વધારાઈ સતકર્તા, જિલ્લામાં ડ્રોનની ઉડાન આવી કાયદાના રડારમાં, પોલીસે ફોટોગ્રાફરોને બોલાવી આપી સૂચના, લગ્ન સહિતના પ્રસંગે ડ્રોન ઉડાવવા મંજૂરી લેવી ફરજિયાત , મંજૂરી વગર ડ્રોન ઉડાડાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે
India/PM મોદી આજે સાંજે 4 વાગે કરશે ઉચ્ચસ્તરીય બેઠક, PM મોદી મંત્રીઓ સાથે કરશે મહત્વની બેઠક, PM મોદી રાજનાથસિંહ સાથે કરશે મહત્વની ચર્ચા, રક્ષામંત્રી રાજનાથસિંહ કરશે મુદ્દા પર સમીક્ષા