Gujarat/આંગણવાડીના બાળકોને ગણવેશ આપવામાં આવ્યા, અમદાવાદ મનપાની શાળાના બાળકોને અપાશે ગણવેશ , કોર્પોરેશન કચેરી ખાતે પણ યોજાયો કાર્યક્રમ , પ્રદીપ સિંહ જાડેજાના હસ્તે ગણવેશ વિતરણ કરાશે
Gujarat/આજે આંગણવાડીના બાળકોને ગણવેશનું વિતરણ, CM રૂપાણીના હસ્તે ગણવેશ વિતરણનો કાર્યક્રમ, રાજ્યકક્ષાના કાર્યક્રમમાં CM વર્ચ્યુઅલ જોડાયા, 54 હજારથી વધુ આંગણવાડીમાં ગણવેશ વિતરણ, 14 લાખથી વધુ બાળકોને અપાયા ગણવેશ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલનું નિવેદન , બાળકોમાં સંસ્કાર અને શિક્ષણ આપવાનો ઉમદા હેતુ, યુનિફોર્મથી બાળકોમાં એકતા, શિસ્ત આવે છે
Gujarat/આજથી કરફ્યુ દરમિયાન STને પ્રવેશ અપાશે, અમદાવાદમાં રાત્રિ કરફ્યૂમાંથી ST બસોને મુક્તિ , રાત્રીના સમયે નિયત સ્ટેશન પર ફરતી થશે ST, ST નિયત રૂટ પર ચલાવવા સરકારનો આદેશ, એક સપ્તાહમાં 6 હજાર રૂટ કરવા STનું આયોજન
Gujarat/બનાસકાંઠા લાખણી APMCની ચૂંટણી મુલતવી , અનિવાર્ય સંજોગોને કારણે ચૂંટણી રખાઈ મોકૂફ , આજે લાખણી APMCની ચૂંટણી યોજાનાર હતી , ચૂંટણીમાં ભાજપના બે નેતાઓ હતા આમને-સામને
Gujarat/અમદાવાદ શિવરંજની બિમાનગર નજીક હિટ એન્ડ રન, હિટ એન્ડ રનના CCTV આવ્યા સામે, કાર ચાલકની અડફેટે શ્રમજીવી પરિવાર, ફૂટપાથ પર સુઈ રહેલા પાંચ લોકો પર કાર ચઢી, 4 લોકો ઈજાગ્ર્સત, એકનું મોત, બે કારે રેસ લગાવી હોવાનું CCTVમાં આવ્યું સામે, કાર માલિકનું નામ શૈલેષ શાહ હોવાનું બહાર આવ્યું
Gujarat/પંચમહાલની હોટલમાં ભોજનમાં જીવાત , હોટલમાં ડુંગળીની પ્લેટમાં ઇયળો જોવા મળી , હાલોલ ખાતે વેલી હોટલનો વીડિયો વાયરલ , ગ્રાહકે વીડિયો બનાવી સો.મીડિયામાં કર્યો વાયરલ , મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું
Gujarat/ગાંધીનગર મહાત્મા મંદિરને કોરોનાનું ગ્રહણ, આવક ઝીરો પણ ખર્ચ 10.80 કરોડ થયાનો અંદાજ, સમિટ અને એક્ઝીબીશન સહિત મોટા પ્રોજેક્ટ હાલ બંધ, કર્મીઓના પગાર ટેક્સ લાઇટબિલ જેવા ખર્ચ યથાવત
Gujarat/જુનાગઢના કેશોદમાં વેક્સિન માટે લાઇનો , સિવિલ હોસ્ટિલ વેક્સિન લેવા લોકોની લાંબી લાઇનો , 4 દિવસથી રસી લેવા લોકો ખાઈ રહ્યા છે ધક્કા , તંત્રની કામગીરીમાં અવ્યવસ્થાથી લોકોમાં રોષ , રસીનો જથ્થો વધારવા માટે લોકોની માંગ
Gujarat/અરવલ્લીના પૂર્વ MLAની ચૂંટણીની તૈયારીઓ, બાયડ તાલુકામાં ધવલસિંહ ઝાલાએ કરી બેઠકો , ધવલસિંહની બેઠકની તસવીરો થઈ વાયરલ , માસ્ક અને સો.ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો
Gujarat/દાહોદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ , દાહોદના અનેક તાલુકાઓમાં વરસાદ, લીમખેડા, સીગવડામાં ધોધમાર વરસાદ , વરસાદથી બફારાથી મળી લોકોને રાહત , ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક