Gujarat/રાજકોટમાં તબીબો વચ્ચે મારામારીનો મામલો , સિવિલ હોસ્પિટલમાં જુનિયર તબીબને માર્યો માર , કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં સીનિયર તબીબે માર્યો માર , સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે , જુનિયર-સીનિયર તબીબોએ કરી એકબીજા સામે ફરિયાદ, સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
Gujarat/વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે, આગામી 5 દિવસમાં ભારે વરસાદની શક્યતા નહિવત, દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદરમાં 2 દિવસ પડશે વરસાદ
Gujarat/જુનાગઢમાં પ્રવીણરામ આજે જોડાશે AAPમાં, સર્કિટ હાઉસ ખાતે જોડાશે AAP પાર્ટીમાં , જનઅધિકાર મંચના પ્રમુખ છે પ્રવીણ રામ , યુવાનોના પ્રશ્નોને વાચા આપવા આંદોલનકારી પ્રવિણ રામ, આપના ગુજરાત પ્રભારી તેમજ સ્થાનિક નેતાઓ રહેશે હાજર, આપના નેતા મનીષ સિસોદિયા સાથે કરી હતી બેઠક
Gujarat/નડિયાદમાં મેઘરાજાની એન્ટ્રી, મેઘરાજાનું આગમન થતા ગરમીથી મળી રાહત, દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી
Gujarat/આજે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ , CM રૂપાણીના હસ્તે ગણવેશ વિતરણનો કાર્યક્રમ , ગાંધીનગરથી રાજ્યકક્ષાનો સમારોહ ડિજિટલી યોજાશે, આજે 14 લાખથી વધુ બાળકોને અપાશે ગણવેશ, 53 હજારથી વધુ આંગણવાડીમાં ગણવેશ વિતરણ
Gujarat/પંચમહાલના ગોધરામાં બે દિવસ પાણીકાપ, આજે અને આવતીકાલે પાણી નહીં મળે, ગોધરાના કાંટળી પાસે પાઇપ લાઈનમાં લીકેજ, પાણીની પાઇપ લાઇનમાં લીકેજનું સમારકામ
Gujarat/મહેમદાવાદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી, મેઘરાજાનું આગમન થતા ગરમીથી મળી રાહત, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
India/દેશમાં કોરોના પહોંચ્યો સાવ તળિયે, 24 કલાકમાં નવા કેસ માત્ર 37 હજાર, 24 કલાકમાં 15.40 લાખ થયા ટેસ્ટ,, દેશમાં 24 કલાકમાં 57 હજાર રિકવર, એક્ટિવ કેસ હવે સાડા પાંચ લાખ નીચે,
Gujarat/રાજ્યમાં સવારે 6 થી રાત્રે 8 સુધી 58 તાલુકામાં વરસાદ, જૂનાગઢનાં વંથલીમાં 2.5 ઇંચ વરસાદ, વલસાડનાં કપરાડામાં સરેરાશ 5 ઇંચ વરસાદ, ભાવનગરનાં મહુવામાં 2 ઇંચ વરસાદ, નર્મદાનાં ડેડિયાપાડામાં સરેરાશ 2 ઇંચ વરસાદ, રાજકોટનાં જસદણમાં 1.5 ઇંચ વરસાદ પડયો, સૌરાષ્ટ્ર,મહીસાગર,તાપીમાં મેઘમહેર યથાવત, સારો વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
Gujarat/ખેડાના મહેમદાવાદ તાલુકામાં રાત્રે વરસાદ , ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી, મેઘરાજાનું આગમન થતા ગરમીથી મળી રાહત, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસર