Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Jammu Kashmir/જમ્મૂ કાશ્મીર શ્રીનગરમાં બે આતંકવાદી ઠાર , લશ્કરનો ટોપ કમાંડર અબરારને મરાયો ઠાર , આતંકી અથડામણમાં 3 જવાનો ઇજાગ્રસ્ત, શ્રીનગરમાં રાતભર ચાલ્યું સેનાનું સર્ચ ઓપેરશન

Gujarat/અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાનો મામલો, સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું નિપજયું મોત, અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ, ગઇકાલે રાત્રે હિટ એન્ડ રનની બની હતી ઘટના, શિવરંજની ચાર રસ્તા પાસે કાર ચાલકે સર્જયો અકસ્માત, સોલા સિવિલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી ,

Gujarat/પંચમહાલ જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ , જાંબુઘોડામાં અઢી ઇંચ વરસ્યો વરસાદ , ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ , જાંબુઘોડામાં પ્રથમ વરસાદે જ પાણી-પાણી , ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

Gujarat/ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો , 440 દિવસમાં પ્રથમવાર 100થી ઓછા કેસ , 24 કલાકમાં કોરોનાના નવા 96 કેસ, 3ના મોત , 30 જિલ્લામાં કોરોનાના 10થી ઓછા કેસ, રિક્વરી રેટ 98.33 ટકા, એક્ટિવ કેસ 3,465 માત્ર 14 દર્દીઓ વેન્ટિલેટરના સહારે ,

Gujarat/અમદાવાદમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો , આજે શહેરના 70 કેન્દ્રો પર અપાશે વેક્સિન , વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન બંધ થયું , 400માંથી 300 રસીકેન્દ્રો પર રસી અભિયાન બંધ , ગઈકાલે સોમવારે ફક્ત 22 હજારને અપાઈ રસી

India/26 જુલાઈએ શરૂ થનાર ચારધામ યાત્રા પર સ્ટે , ઉત્તરાખંડ હાઈકોર્ટનો સરકારના નિર્ણય પર સ્ટે , ચારધામ યાત્રા શરૂ કરવાના નિર્ણય સામે કોર્ટનો સ્ટે , હાઈકોર્ટે પૂજા-અર્ચનાનું જીવંત પ્રસારણ કરવા કહ્યું

India/ઉત્તરાખંડમાં પર્યટકો માટે ખુલશે કૉબેટ પાર્ક , પર્યટકોની સંખ્યા વધતા લેવામાં આવ્યો નિર્ણય , કોરોનાને લઈ મે મહિનામાં પાર્ક કરાયો હતો બંધ , પર્યટકો જુની વ્યવસ્થા પ્રમાણે કરી શકશે જંગલ સફારી

India/દેશભરમાં વેક્સિનની અછત હોવાની ફરિયાદો, રસીકરણના દાવા વચ્ચે ઠેર-ઠેર રસી કેન્દ્રો બંધ , રસીના અભાવે વેક્સિન કેન્દ્ર બંધનો લોકોનો દાવો , PMના મત વિસ્તાર વારાણસીમાં રસીનો જથ્થો ખૂટ્યો, અનેક સ્થળોએ રસીનો જથ્થો ખૂટી પડતા હાલાકી , કેન્દ્ર સરકારને રસીનો જથ્થો ફાળવવા રાજ્યોની રજૂઆત

Gujarat/રાજ્યના 126 તાલુકામાં વરસાદ, આણંદ તાલુકામાં 3 ઇંચ વરસાદ, કામરેજ તાલુાકામાં પણ 3 ઇંચ વરસાદ, જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકામાં 2.5-2.5 ઇંચ વરસાદ, 5 તાલુકામાં 2 થી 2.5 ઇંચ વરસાદ, ઉમરગામ સોજીત્રા વંથલી કપરાડા અને માંગરોળમાં 2.5-2.5 ઇંચ વરસાદ, 17 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, 100 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 14.24 ટકા, આજે સવારે 6 કલાકે પૂરા થયેલાં 24 કલાકનો વરસાદ

Gujarat/આવતીકાલે પ્રવિણ રામ AAPમાં જોડાશે , 11 વાગે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે AAPમાં જોડાશે , યુવાનોના પ્રશ્નોને વાચા આપવા આંદોલન કરતા પ્રવિણ રામ , આપના ગુજરાત પ્રભારી તેમજ સ્થાનિક નેતાઓ રહેશે હાજર , આપના નેતા મનીષ સીસોદીયા સાથે કરી હતી બેઠક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy