Gujarat/રાજ્યના એસટી નિગમને રાત્રી કરફ્યુથી મુક્ત એસટી નિગમની બસોને રાત્રી કરફ્યુમાંથી મુક્ત આજથી કરફ્યુ દરમિયામ એસટીને પ્રવેશ અપાશે
Gujarat/ગુજરાતની તમામ યુનિ.ને આપ્યા આદેશ , રાજ્યના શિક્ષણ વિભાગે યુનિ.ઓને કર્યા આદેશ , યુનિ.માં ઓફલાઇન પરીક્ષા લેવા આપ્યા આદેશ , જુલાઇ 2021માં અનુકુળતા મુજબ પરીક્ષા લેવા આદેશ , સ્નાતકની અંતિમ વર્ષની પરિક્ષા યોજાશે ઓફલાઇન , ટર્મીનલ સેમે.અને અનુસ્નાતક કક્ષાની યોજાશે પરીક્ષા , પરીક્ષા પહેલા રસીકરણ માટે વ્યવસ્થા કરવા આદેશ , પરિક્ષા ખંડોમાં સોશિયલ ડિસ્ટનસન્સનું પાલન કરવું પડશે , હોસ્ટેલ બાબતે શિક્ષણ વિભાગની SOPનું પાલન કરવાનું
Gujarat/આવતીકાલથી બે દિવસ ગોધરા નગરને નહીં મળે પાણી , તારીખ 29-30 જૂન બે દિવસ નહીં મળે પાણી , વીજ પુરવઠો બંધ અને પાણીની પાઇપ લાઇનમાં લીકેજનું સમારકામ , ગોધરાના કાંટળી પાસે પાઇપ લાઈનમાં લીકેજ
Gujarat/ગાંધીનગરમાં કલેક્ટર,DDOની મળેલ બેઠક પૂર્ણ , રાજ્યના તમામ કલેક્ટર, DDOની બેઠક , CM અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળી બેઠક
Gujarat/જામનગર ધ્રોલમાં વ્યક્તિને ઢોર માર મારવાનો મામલો , બન્ને પોલીસકર્મીઓની તાત્કાલિક અસરથી બદલી , મહિપતસિંહ સોલંકીને જામજોધપુર બદલી , નીલેશ ભીમાણીને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં બદલી , જિ.પોલીસવડા દીપેન ભદ્રન દ્વારા તાત્કાલિક બદલીનો હુકમ , બન્ને સામે ગઈકાલે ગુન્હો પણ નોંધાયો હતો
Gujarat/કાલથી રાજ્યની આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ , આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને અપાશે ગણવેશ , CM વિજય રૂપાણીના હસ્તે ગણવેશ વિતરણ કરાશે , 53 હજારથી વધુ આંગણવાડીમાં કરાશે ગણવેશ વિતરણ , ગાંધીનગરથી રાજ્યકક્ષાનો સમારોહ ડિજિટલી યોજાશે
Gujarat/કેન્દ્ર સરકાર તરફથી કોવિડ રાહત પેકેજની જાહેરાત , આરોગ્ય સુવિધા માટે 50 હજાર કરોડ , દેશમાં આરોગ્ય સુવિધા વધારવામાં આવશે , કોવિડ પ્રભાવિત વિસ્તાર માટે 1.1 લાખ કરોડ રૂ.ની આર્થિક જાહેરાત , 3 વર્ષ માટે ક્રેડિટ ગેરન્ટી યોજના , પાંચ લાખ ટુરિસ્ટને ફ્રી વીઝા આપશે 31 માર્ચ 2022 સુધીમાં , રાહત આપતા 8 નિર્ણયોની જાહેરાત , મેડિકલ સુવિધાઓ વધારી રહ્યા છીએ , દેશમાં આરોગ્ય સુવિધાઓ વધારવામાં આવશે , કોરોના કાળમાં અર્થ વ્યવસ્થા વેગવાન બનાવવા પ્રયાસ , 3 વર્ષ માટે ક્રેડીટ ગેરેન્ટી લોન યોજનાની જાહેરાત
Gujarat/વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી , આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી , સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી , અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે , આગામી 5 દિવસમાં ભારે વરસાદની શક્યતા નહિવત , દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ સહીત બે દિવસ વરસાદ રહેશે
National/યુપીના પૂર્વ CM માયાવતીનું મોટુ નિવેદન , જિલ્લા પંચાયતની ચૂંટણી બસપા નહી લડે , વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરશે બસપા , માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી , AIMIM સાથે બસપાના ગઠબંધનની વાત અફવા
Gujarat/ધો 12 સા.પ્રવાહ રેગ્યુલર વિદ્યાર્થીઓના ગુણ બાબતે માર્ગદર્શિકા , શાળાના આચાર્યોને સૂચના , ગુણ ઓનલાઈન ભરી દેવા સૂચના , 4 જુલાઈ સુધી ગુણ ઓનલાઈન ભરવા સૂચના