Gujarat/
જામનગર ધ્રોલમાં વ્યક્તિને ઢોર માર મારવાનો મામલો , બન્ને પોલીસકર્મીઓની તાત્કાલિક અસરથી બદલી , મહિપતસિંહ સોલંકીને જામજોધપુર બદલી , નીલેશ ભીમાણીને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં બદલી , જિ.પોલીસવડા દીપેન ભદ્રન દ્વારા તાત્કાલિક બદલીનો હુકમ , બન્ને સામે ગઈકાલે ગુન્હો પણ નોંધાયો હતો
