India/કેન્દ્ર સરકાર બાળકોને રસી આપવા સંપૂર્ણ સજ્જ સપ્ટેમ્બર અંત સુધીમાં બાળકો માટે રસી આવી જશે, ઝાયડ્સ કેડિલાની રસી ઓગસ્ટમાં પ્રાપ્ય બનશે, જુલાઇ અંત સુધીમાં રસી પરીક્ષણ સંપન્ન થશે, 12 થી 18 વયજૂથના બાળકોને અપાશે રસી, દેશમાં 14 કરોડ બાળકો નો અંદાજ, 28 કરોડ ડોઝની રહેશે જરૂરિયાત
Leh-Ladhakh/લદ્દાખ-લેહમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, રિકટર સ્કેલ પર 4.6ની તીવ્રતા મપાઇ, ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ, કોઇ નુકસાનીનાં અહેવાલ નહીં
jammu kasmir/જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓનું અંધાધૂંધ ફાયરીંગ, અવંતીપોરાના SPOના ઘરમાં ઘુસી કરી હત્યા, ફૈયાદ અહમદ અને તેમની પત્નીની કરી હત્યા, આતંકીઓના ગોળીબારમાં SPOની પુત્રી ઘાયલ, સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
Gujarat/આક્ષેપિત ઉચ્ચઅધિકારીની ફાઇલ પર રેડ સ્ટીકર. આઇએએસ કે આઇપીએસનો પણ થશે સમાવેશ, સેન્ટ્રલ વીજીલન્સની સૂચનાથી કેન્દ્રએ રાજ્યને કર્યા આદેશ, કેન્દ્રએ મુખ્યસચિવને નિર્ણય અંગે પત્ર પાઠવ્યો, ગુજરાતમાં પણ આક્ષેપિત અધિકારીઓની ફાઇલ પર રેડ સ્ટીકર, અધિકારીઓ સામેની તપાસમાં ઝડપ લાવવાનો અભિગમ
Gujarat/રાજ્યમાં રસીકરણનો ઉતરી રહ્યો છે ગ્રાફ, રવિવારે 20158 લોકોને અપાઈ વેક્સિન, 3 દિવસમાં 80,964 લોકોએ લીધી વેક્સિન, રસીના જથ્થાના અભાવે ગ્રાફમાં ઘટાડો, શહેરમાં 307 સુપર સ્પ્રેડરોને અપાસી રસી
Gujarat/સરકાર અને વહીવટી સેતુ હેતુ આજે કોન્ફરન્સ, ગાંધીનગરમાં સ્વર્ણિસંકુલ-1માં યોજાશે કોન્ફરન્સ, મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ફૂલ ડે કોન્ફરન્સ, મુખ્યસચિવ સચિવો કલેક્ટર ડીડીઓ રહેશે હાજર, સરકારી યોજના અને નિર્ણયના અમલનું રિપોર્ટીંગ, સરકાર હસ્તકના વિકાસ પ્રોજેક્ટની સમીક્ષા
Gujarat/ભાજપ પ્રદેશ કારોબારી આજે યોજાશે, ગાંધીનગર કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને કારોબારી, મિશન વિધાનસભા 2022 ચૂંટણી રણનીતિની ચર્ચા, બોર્ડ-નિગમમાં ખાલી પદ નિયુક્તિ અંગે ચર્ચા, સરકાર સામે મંત્રીના અસંતોષના મુદ્દે ચર્ચા, મુખ્યપ્રધાન અને નાયબમુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત, ભાજપ પ્રભારી ભૂપન્દ્ર યાદવ વર્ચ્ચુઅલી જોડાશે, જિલ્લાપ્રમુખ અને જિલ્લા મંત્રી વર્ચ્યુઅલી જોડાશે
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 112 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 305 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 3 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 3,687 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,22,754
National/દેશમાં પોઝિટિવિટી રેટ સાવ તળિયે,24 કલાકમાં 24.56 લાખ ટેસ્ટ,છતાં નવા કેસ માત્ર 47 હજાર,24 કલાકમાં રિકવરી 59 હજાર,એક્ટિવ કેસ પોણા છ લાખ નીચે,કુલ મૃત્યુઆંક 3.96 લાખને પાર
Gujarat/વડોદરા કોરોના વેકસીનનો દુષ્પ્રચાર કરતી ટોળકી પકડાઇ , ટોળકીમાં બે મહિલા સહિત 8 લોકોની ધરપકડ , કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પાસે કરી રહ્યા હતા દુષ્પ્રચાર , દુષ્પ્રચારનાં પેમ્પ્લેટનું લોકોને કરી રહ્યા હતા વિતરણ , શિક્ષિત તેમજ કેટલાક તબીબો હોવાની પણ માહિતી , વોટ્સએપ ગ્રૂપમાં વેક્સિન અને માસ્કને લઇ દુષ્પ્રચાર કરતા , વેક્સિનથી નુકશાન થાય છે કહી લોકોને કરતા હતા ભ્રમિત , પબ્લિકને ગેરમાર્ગે દોરવા બદલ પોલીસે ગુનો નોંધ્યો