Gujarat/સુરતમાં આરોપીનું પોલીસે કાઢ્યુ સરઘસ , સાયણ આઉટ પો.સ્ટે.માં તોડફોડ કરનારનું કાઢ્યુ સરઘસ , આરોપીનું સરઘસ કાઢી ઉઠક બેઠક કરાવી માફી મંગાવી , ગત રોજ આરોપીઓએ પો.સ્ટે. અને વાહનોની કરી તોડફોડ
Gujarat/જૂનાગઢ ભાલેચડા ગામે પુજારી સદારામ બાપુની મળી લાશ , પૂજારીની લાશ અડધી હાલતમાં મળી આવી લાશ , મંદિરની સામેના તળામાંથી મળી પુજારની લાશ , છેલ્લા 4 વર્ષથી મંદિરમાં સેવા આપી રહ્યા હતા
Gujarat/જૂનાગઢ ઢાળીયામાં સિંહો પુરાયાનો વિડીયો વાયરલ , મેંદરડાના આણંદપુર ગામનો વિડીયો હોવાની પ્રા.માહિતી , એક સાથે ત્રણ સિંહો પુરાયા ઢાળીયામાં , ઢોરનું મારણ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં થયા કેદ
Gujarat/નડિયાદ નગરપાલિકા ટેક્સ ચોરી કૌભાંડ મામલો , પોલીસે નપાના 3 કર્મચારીઓની કરી અટકાયત , ટેક્સ વિભાગ, કોમ્પ્યુટર ઓપ. અને રોજમદારની અટકાયત , 25 લાખની ટેક્સ ચોરીના કેસમાં કર્મચારીઓ અટકાયત , 26 નવે 20ના દિવસે થયી હતી પોલીસ ફરિયાદ , નપાના ટેક્સ વિભાગના સુપ્રિ.મયંક દેસાઇએ નોંધાવી ફરિયાદ
Gujarat/સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદ , ઇડર પંથકમાં વરસાદની શરૂઆત , વાદળછાયા વાતાવરણ વચ્ચે ઇડરમાં વરસાદ , વરસાદને લઈ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી
Gujarat/રાજકોટ જ્યુબિલી શાક માર્કેટ પાસે મારામારી , મારામારીની ઘટનાનો વિડીયો થયો વાઇરલ , ફ્રુટના વેપારીઓ વચ્ચે પાઈપો સાથે મારામારી
Gujarat/કાલે મળશે ભાજપની કારોબારી બેઠક , પ્રદેશ અધ્યક્ષ CRપાટીલના અધ્યક્ષસ્થાને બેઠક , પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ જોડાશે બેઠકમાં , મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ જોડાશે , જિલ્લાકક્ષાના સભ્યો વર્ચ્યુલી જોડાશે , 2022ની ચૂંટણી સંદર્ભે કરાશે ચર્ચા , કોરોનાકાળમાં થયેલી કામગીરીની કરાશે સમીક્ષા
Gujarat/ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ , સિસોદિયા અને પ્રવિણ રામ વચ્ચે બંધ બારણે બેઠક , પ્રવિણ રામે કરી મનિષ સિસોદિયા સાથે મુલાકાત , યુવા આંદોલનકારી છે પ્રવિણ રામ , પ્રવિણ રામ AAPમાં જોડાય તેવી શક્યતા , પ્રવિણ રામ ગુજરાતના યુવાનોમાં લોકપ્રિય ચહેરો , દિલ્હીની સુવ્યવસ્થાથી પ્રભાવિત થયો છું : પ્રવીણ , આશા,આંગળવાડી બહેનો,દબાયેલા વર્ગમાં પ્રભુત્વ ધરાવે
Gujarat/ગીરસોમનાથ પ્રાચીમાં કોળી સમાજની ચિંતન શિબિર પૂર્ણ , કોળી સમાજનો મુખ્યમંત્રી બનાવવા થઈ માંગ , કોળી સમાજના મતદાર વધુ, અમારા આગેવાનોને ખાતુ અપાય , ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં સંમેલન યોજાશે , આગામી દિવસોમાં મોટી સંખ્યામાં સંમેલન યોજાશે , અખિલ ભારતીય કોળી સમાજ મહામંત્રી : જેઠાભાઇ જોરા , રાજકીય અને સામાજિક રીતે સમાજને પ્રતિનીધિ મળે તેની ચર્ચા