Gujarat/રાજકોટ જેતપુરમાં મેઘરાજાની એન્ટ્રી , ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો , જેતપુર અને આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ , વરસાદ થી વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat/ગિરીમથક સાપુતારાના વાતાવરણમાં પલટો , વરસાદ વરસતા પ્રવાસીઓમાં ખુશી , પ્રવાસીઓએ ઠંડકનો કર્યો અહેસાસ , વરસાદમાં પ્રવાસીઓએ ફરવાની માણી મજા
Gujarat/છોટાઉદેપુર સંખેડા પંથકમાં ધોધમાર વરસાદ , 2 કલાકમા ખાબક્યો 1 ઈંચ વરસાદ ખાબક્યો , સંખેડા, બહાદરપુર, ગોલાગામડી, માંકણી ગામે વરસાદ , વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી , વરસાદી ઝાપટુ પડતા નગરમાં પાણી ભરાયા , રસ્તા પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા
Gujarat/સી આર પાટીલ પહોંચ્યા પાટણ , પાટણ APMCહોલ ખાતે સીઆર પાટીલ પહોંચ્યા , પાટણ જિલ્લા ભાજપ દ્વારા CR પાટીલનું કરાયું સ્વાગત , CR પાટીલે સરદાર સાહેબની પ્રતિમાના ફૂલહાર કર્યા , પ્રતિમા પર ફુલહાર કરતા ઢોલ નગારાં વાગતા ભડક્યા પાટીલ
Gujarat/અંબાજી પંથકમાં વાતાવરણ પલટાયુ , બપોર પછી વાદળછાયુ વાતાવરણ , આકાશમાં છવાયા વરસાદી વાદળો , વાતાવરણમાં પ્રસરી ઠંડક , વરસાદી વાતાવરણથી ગરમીથી રાહત મળી
Gujarat/અરવલ્લી યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ , બપોર બાદ વાતાવરણમાં આવ્યો અચાનક પલટો , શામળાજી વિસ્તારમાં વરસાદ થતા ઠંડક પ્રસરી , બફારા અને ઉકળાટથી પરેશાન લોકોએ રાહત અનુભવી
Gujarat/ગીરસોમનાથ પ્રાચીમાં કોળી સમાજની ચિંતન શિબિર , કોળી સમાજના ધારાસભ્ય, બાબુભાઇ વાજા હાજર , વિમલ ચુડાસમા, માજી ધારાસભ્ય જેઠાભાઇ જોરા હાજર , કોળી સમાજના પ્રમુખ સહિતના આગેવાનો હાજર
Gujarat/આણંદ કરમસદ દૂધ સહકારી મંડળીમાં ચૂંટણી , ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ , ચેરમેન પદે રત્નદીપ રબારી બિન હરીફ ચૂંટાયા , વાઇસ ચેરમેન પદે કાલિદાસ સોલંકી બિન હરીફ
Gujarat/સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ AAPમાં જોડાયા, મહેશ સવાણી જોડાયા આમ આદમી પાર્ટીમાં , મનીષ સિસોદીયાએ મહેશ સવાણીને ખેસ પહેરાવ્યો, હું સમાજ સેવામાં માનનારો માણસ છું- મહેશ સવાણી હું તમામ સમાજનો છું- સવાણી
Gujarat/પાટણના સિદ્ધપુરમાં નાઈટ ટુર્નામેન્ટનો મામલો, પોલીસે ટુર્નામેન્ટના બે આયોજકોની કરી અટકાયત, અર્પિત પ્રજાપતિ અને સંકેત ઠાકરની અટકાયત, નાઈટ ટુર્નામેન્ટમાં કોવિડ ગાઈડ લાઈનનો ભંગ