Gujarat/
આણંદ કરમસદ દૂધ સહકારી મંડળીમાં ચૂંટણી , ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ , ચેરમેન પદે રત્નદીપ રબારી બિન હરીફ ચૂંટાયા , વાઇસ ચેરમેન પદે કાલિદાસ સોલંકી બિન હરીફ
