Gujarat/અમદાવાદ શહેરમાં વેક્સીન માટે લાગી કતારો, વેક્સીન લેવા માટે લોકોની પડાપડી, ટાગોર હોલ ખાતે વેક્સીન માટે હજારો લોકો પહોંચ્યા, ટાગોર હોલ ખાતે વેક્સીનની અછત, 1 હજારથી વધુ લોકોને ટોકન આપી ચૂક્યા છે, વધુ લોકોને ટોકન ન મળતા ઘર્ષણ પણ સર્જાયુ
Gujarat/રાજકોટમાં વેક્સીનના અભાવે રસીકરણ કેન્દ્ર બંધ, 100 થી વધુ રસીકરણ કેન્દ્રો બંધ કરાયા, 2 દિવસમાં રસી ન હોવાથી 5 કેમ્પ મૌકૂફ રખાયા, કોવિશિલ્ડના 23000 ડોઝની સામે 2300 ડોઝ ઉપલબ્ધ
Gujarat/આપ નેતા મનીષ સિસોદીયા સુરતની મુલાકાતે, મનીષ સિસોદીયા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા, આજે વિવિધ મિટિંગોનું આયોજન, કેટલાક મોટા માથા AAPમાં જોડાય તેવી શક્યતા
India/આજે ફરી પેટ્રોલમાં 34 પૈસાનો ભાવવધારો, પેટ્રોલનો ભાવ 95.38/-રૂ.પ્રતિ લિટર, ડીઝલમાં આજે ફરી 26 પૈસાનો ભાવવધારો, ડીઝલનો ભાવ 95.78-/રૂ. પ્રતિ લિટર, સતત ભાવવધારાથી મોંઘવારી વધી, કોમનમેનને મોંઘવારીનો માર
Gujarat/CM રૂપાણીએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન, સીએમ વિજય રૂપાણીએ આરતી-પૂજા અર્ચના કરી, CMએ કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે કરી પ્રાર્થના
Gujarat/સિદ્ધપુરમાં કોવિડની ગાઈડલાઈનનો સરેઆમભંગ, હંસાબા ગોકુલ ગ્લોબલ યુનિ.મેદાનમાં ઉડ્યા લીરેલીરા, ગોકુલ યુનિવર્સિટી મેદાનમાં યોજાઈ ક્રિકેટ મેચ , કોરોનાને આમંત્રણ આપતી જોખમી ક્રિકેટ મેચ, બે હજાર અંદાજે માનવ મહેરામણ થયું ભેગું, ક્રિકેટ મેચ બાબતે સિદ્ધપુર પોલીસ-વહીવટીતંત્રનું ભેદી મૌન, કોરોના કાળમાં સિદ્ધપુરમાં અનેક લોકોએ ગુમાવ્યા હતા જીવ , સિદ્ધપુર પોલીસની રહેમ નજર હેઠળ યોજાઈ મેચ
International/રશિયામાં ફરી કોરોના બોમ્બ ફૂટ્યો , રશિયામાં નવા 21,665 કોરોનાના કેસ , જાન્યુઆરી બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ , 24 કલાકમાં 619 મોત
India/પેટ્રોલનો ભાવ હવે 95 રૂપિયાને પાર, આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસાનો વધારો, પેટ્રોલનો ભાવ 95.04/-રૂ.પ્રતિ લિટર, ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો વધારો, ડીઝલનો ભાવ 95.52/-રૂ.પ્રતિ લિટર, સતત ભાવવધારાથી મોંઘવારીનો માર
International/પાકિસ્તાનને આતંક ફેલાવવો ભારે પડયો, ગ્રે લિસ્ટમાં જ રહેશે પાકિસ્તાન, સંયુકત રાષ્ટ્ દ્વારા પાક.પર આક્ષેપ, પ્રતિબંધિત સંગઠન-આતંકીને સજા આપવામાં નિષ્ફળ, આંતર.સ્તરે પાક.નો આતંકવાદ ફરી ખુલ્લો પડયો, ફાઇનાન્સિયલ ટાસ્ક ફોર્સની મળી હતી બેઠક, જેમાં પાક.ને ગ્રે લિસ્ટમાં રાખવા લેવાયો નિર્ણય
International/પાક.સરહદે 30 કરોડનું ડ્રગ્સ-હથિયારો જપ્ત, કુપવાડામાં આતંકીઓ દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ, તંગધારમાં આતંકીઓ ઘુસણખોરી કરતાં પાછા ભાગ્યા, ભારતીય સૈન્યએ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, એકે 47 રાઇફલ,પિસ્તોલ,બે હેન્ડ ગ્રેનેડ, રૂ.30 કરોડનું હેરોઇન જપ્ત કરાયું