Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

America/અમેરિકાનો ભારતીય યુવાનોને દેશનિકાલનો આદેશ, 2 લાખથી વધુ યુવાનોને દેશનિકાલનો આદેશ, અમેરિકામાંથી પરત જવાનો આદેશ થતાં અસમંજસ, 2 લાખથી વધુ યુવાનોની વ્હાઇટ હાઉસમાં અપીલ, આ બધા યુવાનો કરી રહ્યાં છે પ્રત્યાર્પણોન સામનો, બાઇડેન તંત્રનાં અધિકારી-સાંસદોની લીધી મુલાકાત, યુવાનોએ તેમને અમેરિકામાં રહેવા દેવા કરી અપીલ

India/7 જુલાઈથી કોંગ્રેસ કરશે દેશવ્યાપી આંદોલન, મોંઘવારી વિરુદ્ધ 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી આંદોલન, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે આંદોલન, સાયકલ રેલી, ધરણા-પ્રદર્શન યોજી વિરોધ, દેશભરના જિલ્લા મથકોએ કરશે પ્રદર્શન, ગઈકાલે સોનિયાની અધ્યક્ષતામાં બેઠકમાં નિર્ણય

India/અયોઘ્યામાં વિકાસ કાર્યો મુદ્દે PM કરશે બેઠક, આજે સવારે 11 કલાકે PM મોદી વર્ચ્યુઅલ બેઠક, આજે PM ઉચ્ચઅધિકારીઓ સાથે યોજાશે બેઠક, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રહેશે હાજર, PM અયોધ્યાના વિકાસલક્ષી કાર્યની કરશે સમીક્ષા

India/દેશભરમાં આજે ખેડૂત સંગઠનોનું વિરોધ-પ્રદર્શન, નવા કૃષિ કાયદા રદ્દ કરવા મુદ્દે ખેડૂતોની રેલી, આજે ખેડૂત આંદોલનને 6 મહિના થયા પૂર્ણ, કૃષિ બચાઓ, લોકતંત્ર બચાઓ દિવસ મનાવશે, દિલ્હી, ચંદીગઢ, પંજાબ સહિત દેશભરમાં પ્રદર્શન, દેશભરના રાજ્યમાં રાજ્યપાલને ખેડૂતો આપશે આવેદન

National/દેશમાં હવે અડધો લાખની નીચે નવા કેસ,24 કલાકમાં નોંધાયા 49 હજાર નવા કેસ,દેશમાં 24 કલાકમાં 65 હજાર રિકવરી,દેશમાં એક્ટિવ કેસ હવે 6 લાખની નીચે,કેરળમાં ફરી 11,500થી વધુ નવા કેસ, 24 કલાકમાં 17.35 લાખ થયા ટેસ્ટ

Gujarat/જામનગર ACBનો સપાટો , મહિલા પો. સ્ટે.નો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો , રૂ.5 હજારની લાંચ લેતા ઝડપાયો , પોસ્કો હેઠળના કેસમાં રૂપિયાની માંગણી કરી હતી

Gujarat/રાજકોટ પો.કમિ.ને બહાર પાડ્યું નવું જાહેરનામું , પો.કમિશ્નર મનોજ અગ્રવાલે બહાર પાડ્યું જાહેરનામું , આવતીકાલથી નવા જાહેરનામાનો અમલ કરાવવામાં આવશે , દુકાનો રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ , કર્ફ્યૂનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી , શહેરીજનોને વેક્સિનેશન માટે કરી અપીલ

Gujarat/વડોદરામાં પરિણીતાને હેરાન કરતાં રોમિયોની ધોલાઇ , વિધર્મી યુવક દ્વારા પરિણીતાની હેરાનગતિ , સેવાસી ખાતે વિધર્મી રોમિયોને મેથીપાક ચખાડ્યો , પરિણીતાએ રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો , કરજણનો યુવક પરિણીતાને ફોન કરી અશ્લીલ માંગણી કરતો , કરજણનાં ગણપતપુરા ગામનાં ઇમરાન મન્સૂરીને મેથીપાક , પતિ સાથે મળી પરિણીતાએ રોમિયોને પોલીસ હવાલે કર્યો

Gujarat/સૌરાષ્ટ્ર યુનિ. સિન્ડિકેટમાં રાહતરૂપ નિર્ણય , ATKT આવેલ વિદ્યાર્થીઓને 5માં સેમે.માં પ્રવેશ અપાશે , સૌરાષ્ટ્ર યુનિ.ની સિન્ડિકેટની બીજી બેઠક મળી હતી

Gujarat/અમદાવાદ 18 વર્ષીય યુવકનો આપઘાત , ન્યૂ નરોડામાં યુવકે કર્યો આપઘાત , ચોથે માળેથી લગાવી મોતની છલાંગ , વિનાયક પ્લાઝા સોસા.માંલગાવી મોતની છલાંગ , પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો , આપઘાત કરવાનું કારણ અકબંધ , પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy