Gujarat/ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટનાં કેસથી હડકંપ , વડોદરામાં પ્રથમ કેસ સામે આવતાં ફફટાડ , વડોદરાની 38 વર્ષની મહિલામાં વેરીઅન્ટ , મૂળ મહારાષ્ટ્રનાં વતની છે આ મહિલા , વડોદરાનાં જરોદનાં રહીશ છે મહિલા , એપ્રિલમાં મહિલામાં ડેલ્ટા પલ્સ વેરીઅન્ટ ડિટેકટ , કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર સાબદુ બન્યું , આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી
Gujarat/જામનગરમાં GIDA ના તબીબો હડતાળ પર , જી.જી.હોસ્પિ.ના 18 સહિત જિલ્લાના 80 તબીબોની હડતાળ , વિવિધ પડતર માંગણીઓને પગલે અચોક્કસ મુદ્દતની હડતાળ , માંગણીઓના GR નહીં થાય ત્યાં સુધી હડતાળનો નિર્ણય
Gujarat/સુરત મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી તોફાની , AAPના રાકેશ હિરપરાનું બેલેટ રદ્દ થતા હાર , AAPના બે ઉમેદવારોમાંથી એકની હાર , સિક્યુરિટી ગાર્ડ દ્વારા ધર્મેશ ભંડેરી સાથે હાથાપાઇ , વિપક્ષ નેતા છે ધર્મેશ ભંડેરી , AAP દ્વારા ભાજપ હાય-હાયના નારા લગાવાયા
Gujarat/ગાંધીનગર ACS મનોજ અગ્રવાલનું નિવેદન , આ.વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ , સુરતમાં એક કેસ ડેલ્ટા વેરિએન્ટનો મળેલો , સુરત કોર્પોરેશન એ ડિટેકટ કર્યો કેસ , બીજો કેસ 15 એપ્રિલના ગુજરાત બહાર બન્યો , 25 મેના તે બરોડા પરત આવ્યા , ત્યાંથી સેમ્પલ લીધું અને ડેલ્ટા વેરિએન્ટ નીકળ્યો , બન્ને કેસ સાજા થઈ ગયા , તંત્રએ કોન્ટેકટ ટ્રેસિંગ કર્યું છે, ચેપ ફેલાયો નથી
Gujarat/પાટણમાં ડોક્ટરોનો સરકાર સામે વિરોધ પ્રદર્શન , આરોગ્ય, પરિવાર કલ્યાન વિભાગના ઇનસર્વિસ ડોક્ટરોનો વિરોધ , જૂની પડતર માંગણીઓ સાથે નોંધાવ્યો વિરોધ , સાતમા પગાર પંચની માંગણી સાથે વિરોધ
Gujarat/મહેસાણા LCB અને SOG PI ની આંતરિક બદલી , LCB PI બી. એચ. રાઠોડને SOGમાં મુકાયા , એ એમ વાળા SOG PIની LCB PI તરીકે બદલી , બી.એચ.રાઠોડને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો ચાર્જ , જિ.પો.વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા કરાયો આદેશ
Gujarat/બનાસકાંઠા બટાટાના વેપારી સામે BOBના મેનેજરની ફરિયાદ , કબજો લેવા ગયેલા અધિકારીને આપી ધમકી , રૂ.65 લાખની CC લોન લીધા બાદ ભરપાઇ ન કરી લોન , મોર્ગેઝમાં મુકેલ પ્લોટનો કબજો લેવા જતા આપી ધમકી , સરકારી કામમાં રૂકાવટ મામલે વેપારી સહિત 12 સામે ફરિયાદ
Gujarat/નડીઆદના કાર્યક્રમમાં પહોંચ્યા પૂર્વ ગૃહમંત્રી , પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનું નિવેદન , 2022માં 7મી વખત ગુજરાતમાં ભાજપ સ્થાપશે સત્તા , કોંગ્રેસે સત્તા પર ટકી રાખવા લોકોને જેલમાં મોકલ્યા હતા , કટોકટીના સમયમાં શ્યામાપ્રસાદના બલિદાનની યાદ અપાવી , ગોરધન ઝડફિયા, પંકજ દેસાઇ, દેવુસિંહ ચૌહાણ હાજર
Gujarat/પાટણ રોડા ગામના પાટિયા પાસે અકસ્માત , ડમ્પરની અડફેટે બે વ્યક્તિના ઘટના સ્થળે મોત , ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા એકત્ર થયા , ટ્રક ડ્રાઇવર ડમ્પર મૂકી ફરાર થઈ ગયો , પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યા , હરીજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
Gujarat/ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી, રાજ્યમાં એક સાથે બે કેસ નોંધાયા, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન, દેશમાં આ સાથે જ ડેલ્ટા પ્લસનો આંક 48એ પહોંચ્યો