International/કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો તરખાટ , સિડનીમાં ફરી સંપૂર્ણ લોકડાઉન , ડેલ્ટા વેરિયન્ટને લઈ લોકોમાં ડર
Gujarat/મોરબીમાં સિવિલ હોસ્પિટલોમાં ડૉક્ટરોની હડતાલ , હોસ્પિટલમાં હડતાલને પગલે દર્દીઓને હાલાકી , પડતર પ્રશ્નોને લઈ હોસ્પિટલમાં તબીબોની હડતાલ, તબીબો ન હોવાથી દર્દીઓની લાગી લાંબી કતાર , CHC અને PHC સેન્ટરના ડોકટરો હડતાલમાં જોડાયા
Gujarat/ગુજરાતમાં RTEપ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, 10 હજાર શાળામાં 1 લાખ વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ, 5 જુલાઇ સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે, 6 જુલાઇથી ફોર્મ ચકાસણીપ્રક્રિયા થશે, 15 જુલાઇએ પ્રવેશની પ્રથમ યાદી થશે જાહેર, શાળામાં 25 ટકા આરટીઇ હેઠળ પ્રવેશ ફરજીયાત
Gujarat/બોટાદના તુરખા ગામે યુવાન પર ફાયરીંગ , ગંભીર ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો , 2 દિવસ પહેલાં થયેલ બોલાચાલીની દાઝ રાખી ફાયરીંગ, 3 શખ્સો દ્વારા યુવક પર ફાયરીંગ કર્યાનું અનુમાન , પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે
Gujarat/રાજ્યના 111 તાલુકામાં વરસ્યો વરસાદ, પલસાણાતાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ, બારડોલી તાલુકામાં 5.5 ઇંચ વરસાદ, હાલોલ અને ચોર્યાસી તાલુકામાં 4-4 ઇંચ વરસાદ, સુરતજિલ્લાના મહુવા તાલુકામાં પણ 4 ઇંચ વરસાદ, વાલોડ-સુરતશહેર અને વઘઇ તાલુકામાં 3થી4 ઇંચ વરસાદ, ખેડા અને તિલકવાડા તાલુકામાં પણ 3 થી 4 ઇંચ વરસાદ, 10 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ, 17 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, 74 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, ગઇકાલે સવારે 6 થી આજે સવારે 6 સુધી 24 કલાકનો વરસાદ
Gujarat/અમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે અસમંજસ , રથયાત્રા અંગે સ્થિતિને આધારે લેવાશે નિર્ણય , અમદાવાદમાં ગઈકાલે રંગેચંગે જળયાત્રા થઈ પૂર્ણ , જળયાત્રામાં ડે.સીએમ નીતિન પટેલ રહ્યા હતા હાજર ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ રહ્યા હતા ઉપસ્થિત ,
Not Set/ગુજરાતમાં રાત્રિકરફ્યુ સમયમાં પણ ઘટાડો, 18 શહેરમાંથી રાત્રિકરફ્યુ ઉઠાવી લેવાયો, 8 મનપા અને અન્ય10 શહેરમાં વધુ 1 કલાકની મુક્તિ, અંક્લેશ્વર, ભરૂચ, વાપીમાં રાત્રિ કરફ્યુનો અમલ, વલસાડ નવસારી અને મહેસાણામાં પણ અમલ, ભૂજ અને મોરબી સહિત 18 શહેરમાં રાત્રિકરફ્યુ, રાત્રિકરફ્યુનો સમય રાત્રે 9 ના સ્થાન હવે 10 થી અમલ, રાત્રે 10 થી સવારે 6 સુધી કરફ્યુનો અમલ રહેશે
Not Set/ગુજરાતમાં શાળા સિવાય સંપૂર્ણ અનલોક, 27 જૂન રવિવારથી નિયંત્રણો વધુ હળવા, રાત્રિકરફ્યુના સમયમાં 1 કલાકનો ઘટાડો, 36 શહેરોમાંથી 18 શહેરોમાં જ રાત્રિ કરફ્યુ, સિનેમાગૃહો 50 ટકા દર્શકો સાથે ખુલશે, મલ્ટિપ્લેક્સ અને ઓડિટોરિયમ પણ ખુલશે, લગ્ન સહિત સામાજિકકાર્યમાં ક્ષમતા 100, અંતિમક્રિયા હેતુ હવે 40 લોકોને મુક્તિ, વેપારી-ધંધાર્થી માટે રસીકરણ ફરજીયાત
India/PM નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં કરશે બેઠક, આજે PM ઉચ્ચઅધિકારીઓ સાથે યોજાશે બેઠક, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રહેશે હાજર, PM અયોધ્યાના વિકાસલક્ષી કાર્યની કરશે સમીક્ષા
India/દેશમાં ફરી અડધો લાખ નવા કેસ, 24 કલાકમાં 64 હજાર રિકવરી, મહારાષ્ટ્ર-કેરળના કેસ ચિંતાજનક, બે જ રાજ્યમાં 45 ટકા નવા કેસ, બંને રાજ્યમાં મળીને 22 હજાર કેસ, દેશમાં 24 કલાકમાં 18.50 લાખ ટેસ્ટ, એક્ટિવ કેસ હવે માત્ર 6 લાખ