Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/સાડા ત્રણ કલાક બાદ PMOમાં બેઠક પૂર્ણ, જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે PM મોદીની બેઠક, બેઠક બાદ PM મોદીનું સૌથી મોટું નિવેદન, દિલ્હી અને દિલનું અંતર ઓછું કરવા માંગુ છું, PM સાથેની બેઠક બાદ કાશ્મીરના નેતાઓ સંતુષ્ટ, સીમાંકનથી લઇ પ્રદેશમાં ચૂંટણી મુદ્દે થઇ ચર્ચા, સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી માટે PMO તૈયાર

Gujarat/અમદાવાદ લૉ ગાર્ડનના વેપારીઓને મોટી રાહત, કોરોના સમય દરમ્યાન ભાડું માફ કરવાનો નિર્ણય, 27 ફૂડ વ્હીકલને અપાઇ રાહત, AMCની સ્ટેન્ડિંગ કમિટીના બેઠકમાં દરખાસ્ત મંજૂર, સ્ટોલ ધારકોએ AMCને કરી હતી રજૂઆત

Gujarat/કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરતમાં , રાહુલ ગાંધી કોર્ટ પહોંચ્યા , કોર્ટમાં માનહાનિ કેસમાં આપશે જુબાની , મોદી સમાજ વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે કોર્ટમાં હાજર , ભાજપના પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કરી હતી ફરિયાદ

Gujarat/જામનગરના નવા મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળ્યો, વિજય ખરાડીએ વિધિવત ચાર્જ સંભાળ્યો, મનપાના અધિકારીગણ સાથે રહ્યા, અગાઉ સતીષ પટેલ હતા મનપાના કમિશનર

Gujarat/રાજ્યના 20 તાલુકામાં વરસ્યો વરસાદ, ખંભાત તાલુકામાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, નવસારી-વાલોડ અને પલસાણામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 16 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, સવારે 6 થી 8 સુધી 2 કલાકનો વરસાદ

BHAVANAGAR/વિધાનસભા ચૂંટણી પહેલાં કોળી સમાજ સક્રિય, ભાવનગરમાં આજે સમસ્ત કોળી સમાજની બેઠક, ઇસ્કોન ક્લબ ખાતે આગેવાનોની ચિંતન બેઠક, વર્તમાન રાજકીય પરિસ્થિતિ મુદ્દે થશે ચર્ચા-વિચારણા, મંત્રી પુરુષોત્તમ સોલંકીના નજીકના વીર માંધાતા ગ્રુપની બેઠક

Gujarat/કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે આવશે સુરત, 9.25 કલાકે સુરત એરપોર્ટ ખાતે આવશે, રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં આપશે હાજરી, મોદી સમાજ વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે કોર્ટમાં રહેશે હાજર, ભાજપના પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કરી હતી ફરિયાદ, રાહુલ ગાંધી 10.30 કલાકે કોર્ટમાં જુબાની આપશે

Gujarat/ગુજરાતમાં કોરોના વેક્સિનેશન વેગવાન, 2.35 કરોડને રસી સાથે દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને, સગીર સિવાયના 2.35 કરોડને અપાઇ રસી, 18+ના 37 ટકા લોકોને અપાયો રસીનો પ્રથમ ડોઝ, 47 ટકા લોકોએ લીધા રસીના બંને ડોઝ, 18+ વસતીને પ્રથમ ડોઝ આપતાં 138 દિવસ લાગશે

India/જમ્મૂ કાશ્મીર મુદ્દે PMની સર્વદપક્ષીય બેઠક, PM મોદીના નિવાસસ્થાને આજે મળશે બેઠક, મહેબુબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા સહિત નેતાને આમંત્રણ, કોંગ્રેસ સહિતના પણ પક્ષો ભાગ લે તેવી શક્યતા, વિધાનસભા ચૂંટણી મુદ્દે બેઠકમાં થઈ શકે ચર્ચા, બેઠકને લઈ જમ્મૂ કાશ્મીરમાં 48 કલાકનું એલર્ટ, ઇન્ટરનેટ સેવા હાલ પૂરતી સસ્પેન્ડ કરાઈ છે

India/દેશના સેક્સ રેશિયોમાં ગુજરાત પાછળ, બેટી બચાવો અભિયાન છતાં સુધારો નહીં, દેશના 18 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન પાછળ, રાજ્યમાં 1 હજાર દિકરા સામે 901 દિકરીનો જન્મ, પંજાબ અને હરિયાણા પણ ગુજરાત કરતાં આગળ, સિવિલ રજીસ્ટ્રેશન રિપોર્ટ-2019ના અહેવાલનું તારણ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy