Not Set/રાજ્યમાં નકલી મા-વાત્સલ્યકાર્ડના કૌભાંડનો પર્દાફાશ, આરોગ્યવિભાગ દ્વારા કૌભાંડનો પર્દાફાશ, વિનામૂલ્યે આપવાના મા-વાત્સલ્ય કાર્ડના રૂ.200 લેવાયાં, કોરોનાકાળમાં રૂ.200લઇ નકલી મા-વાત્સલ્યકાર્ડ આપ્યા, વડોદરા-સુરત-જામનગર અને અમરેલીમાં કૌભાંડ, આરોગ્યવિભાગે અલગ-અલગ જગ્યાએ નોંધાવી ફરિયાદ, પોલીસ ફરિયાદના આધારે કાર્યવાહી
National/કેરળ-મહારાષ્ટ્રે ફરી મુક્યાં ચિંતામાં , બંને રાજ્યોમાં ફરી કેસમાં વધારો , કેરળમાં 24 કલાકમાં 12,787 કેસ , મહારાષ્ટ્રમાં પણ 10 હજારથી વધુ કેસ , દેશમાં 24 કલાકમાં 55 હજાર નવા કેસ , બે જ રાજ્યોમાં 40 ટકાથી વધુ કેસ , 24 કલાકમાં દેશમાં રિકવરી 69 હજાર , 24 કલાકમાં 19 લાખથી વધુ ટેસ્ટ , વેક્સિનેશનના ડોઝ 30 કરોડને પાર
Gujarat/ગુજરાત વહીવટી વિભાગે અધિકારીઓને સોંપી જવાબદારી , ગુજરાતમાં 10 જિલ્લામાં સેક્રેટરી ઈન ચાર્જની કરાઈ નિમણૂક , અમદાવાદમાં ચીફ સ્ટેટ ટેક્સ કમિ.જગદીશ પ્રસાદ ગુપ્તાની નિમણૂક
Gujarat/આપના નેતા મનિષ સિસોદીયાનો સુરતના કાર્યક્રમ રદ્દ , કોરોનાના લક્ષણો જણાતા આવતીકાલનો કાર્યક્રમ કર્યો રદ્દ , મનિષ સિસોદીયાએ ટ્વીટ કરીને આપી માહિતી , દિલ્હીના ડે.સીએમ છે મનીષ સિસોદીયા , સ્વાસ્થય સારૂ થયા બાદ મનીષ સિસોદીયા લેશે મુલાકાત
Gujarat/અરવલ્લી મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ , કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની એન્ટ્રી , શહેરમાં વરસાદના કારણે ઠંડકભર્યો માહોલ સર્જાયો , શહેરના માર્ગો પર પાણી ફરી વળતા વાહનોને મુશ્કેલી
Gujarat/માછીમારોને આર્થિક રીતે સદ્ધર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ , તાઉતે વાવાઝોડામાં નુકસાની પામેલા માછીમારોને સહાય , પરષોત્તમ સોલંકીના આક્ષેપ સામે જવાહર ચાવડાનો જવાબ , માછીમારોને અન્યાય થયા હોવાના લગાવ્યા હતા આક્ષેપ , મત્સ્ય ઉદ્યોગ પ્રધાન છે જવાહર ચાવડા , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 105 કરોડનુ પેકેજ કર્યુ છે જાહેર , બોટ-બોટ જાળની સામગ્રી માટે 10 કરોડની સહાય ચુકવાઈ , પૂર્ણ નુકસાની બોટના 113 માછીમારોને 3 કરોડની સહાય , અંશત નુકસાની બોટના 787 માછીમારોને 5 કરોડની સહાય , 900 માછીમારોને 8 કરોડની બોટ નુકસાની સહાય , તાઉતેમાં નુકસાન ધરવખરી મામલે 7 કરોડ 8 લાખ ચુકવાયા , 77 ખલાસીઓને 1.54 લાખ નિર્વાહ ભથ્થુ ચુકવાયુ
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 138 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 487 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 3 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 4,807 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,22,268
Gujarat/મહેસાણા દૂધસાગર ડેરી ઘી ભેળસેળ મામલો , ડેરીના પૂર્વ ચેરમેન આશા ઠાકોર 6 દિવસના રિમાન્ડ પર , પૂર્વ ચેરમેન આશા ઠાકોરને મહેસાણા કોર્ટમાં રજૂ કર્યા , સ્પે. સરકારી વકીલ વિજય બારોટની દલીલના આધારે રિમાન્ડ , પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી , 6 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા
Gujarat/રાજકોટના નવા કલેકટરએ સંભાળ્યો ચાર્જ , નવા કલેકટર અરુણ મહેશ બાબુએ સંભાળ્યો ચાર્જ , જિ.વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ કર્યું સ્વાગત , પૂર્વ કલેક્ટર રેમ્યા મોહનએ કર્યું સ્વાગત , રાજકોટના વિકાસને અપાશે વેગઃ કલેકટર , એઇમ્સના પ્રોજેક્ટને અપાશે મહત્વઃ કલેકટર
Gujarat/પંચમહાલના જાંબુઘોડામાં ACBની સફળ ટ્રેપ , નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથે ઝડપાયા , નાયબ મામલતદાર રૂ.200ની લાંચ લેતા ઝડપાયા , જાંબુઘોડાના નાયબ મામલતદાર નવીન રાઠવા ઝડપાયા , જાતિના દાખલો આપવા મુદ્દે માંગી હતી લાંચ , વડોદરા ફિલ્ડ ACBએ ગોઠવી ઝડપી લાંચ લેતા ઝડપી પાડ્યા