Gujarat/અમરેલી સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ , સાવરકુંડલાના જુના સાવરમાં વરસાદ , વરસાદને પગલે રોડ રસ્તાઓ પાણી-પાણી
Gujarat/નવસારી ખેરગામના તોરણવેરા ગામની ઘટના , પ્રેમીએ યુવતી સાથે બળાત્કાર કરવાની કરી કોશિશ , સહેલીના પ્રેમીએ ખોટું બોલી બળાત્કારનો પ્રયાસ , બાઇક પર લઇ જઇને બળાત્કાર કરવાનો પ્રયાસ , યુવતીએ વિરોધ કરતા યુવતીને સહેલીના પ્રેમીએ માર્યો માર , માર મારી યુવતીનું માથુ ઝાડ સાથે અથડાવ્યુ , બેભાન અવસ્થામાં યુવતીને આરોપી મૂકીને ફરાર , યુવતીને વધુ સારવાર માટે વલસાડ ખાતે ખસેડાઇ , ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
Gujarat/નડીયાદમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન , વધતી જતી મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનો વિરોધ , સરદાર પટેલ બાવલા પાસે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન , નડિયાદ સિટી પોલીસે કોંગ્રેસ મહિલા કાર્યકરોની કરી અટકાયત , અટકાયત કરતા મહિલા અને પોલીસ વચ્ચે ઘર્ષણ , 50 થી વધુ મહિલાઓની પોલીસે કરી અટકાયત , પોલીસની હાજરીમાં રેલી કાઢી પોલીસ સ્ટે. પહોંચ્યા , પો.સ્ટે.માં મહિલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુકી
Gujarat/જામનગર જિલ્લા કલેકટરે ચાર્જ સંભાળ્યો , ડો.સૌરવ પારઘીએ વિધિવત ચાર્જ સંભાળ્યો , અગાઉ ડો. સૌરવ પારઘી જૂનાગઢના હતા કલેકટર , અધિક નિવાસી કલેક્ટર સહિત અધિકારીઓએ કર્યું સ્વાગત
Gujarat/અમદાવાદ બકુખાનના ઘરે પોલીસનું પંચનામુ , ગુજસીટોકમાં ઝડપાયેલા છે બકુખાન , ઝોન 7 DCP, ACP, PI સહિત પોલીસકર્મી હાજર , અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે બકુખાન , કુખ્યાત સુલતાન ખાન સાથે મળીને આચરી ગેરરીતિ , અનેક લોકો સાથે આચરી હતી ગેરરીતિ
Gujarat/અમરેલી અમરીશ ડેર દ્વારા રેલવે જમીન આંદોલન મામલો , રાજુલામાં કાર્યકરો અને લોકોને ટ્રેન રોકવાનો સિલસિલો યથાવત , અત્યાર સુધીમાં 4 ટ્રેન રોકી અને પાંચમી ટ્રેન રોકવામાં આવી , રેલવે ગુડ્ઝ ટ્રેન અને પેસેન્જર ટ્રેનોનું શેડ્યુલ પણ ખોરવાયું , ડુંગર રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી વિરોધ પ્રદર્શિત કર્યો , સમગ્ર સૌરાષ્ટ્રમાં રેલ રોકો આંદોલનના ઘેરા પડઘા પડ્યા , કનુભાઇ કલસરિયાએ અમરીશ ડેરને આપ્યું સમર્થન , મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા છે
Gujarat/અમદાવાદ SOGએ એક યુવકની કરી ધરપકડ , સાણંદમાંથી ગેરકાયદે કફ સીરપ વેચવા મામલે ધરપકડ , અમદાવાદ ગ્રામ્ય SOG ટીમે NDPS એકટ હેઠળ ગુનો નોંધ્યો , સાણંદના કાળું પટેલની બે બોટલો સાથે ધરપકડ , ફરાર આરોપીને શોધવા તજવીજ હાથ ધરાઈ
Gujarat/સાણંદતાલુકાના ઉમરદલ ગામના રસ્સા ઉબડખાબડ , ઉમરદલના ગ્રામજનો પરેશાન , ચાર મહિનાથી રસ્તો બંધ , ખેતરે જવા 5 કિં.મી. ચાલીને જ જવું પડે છે , ઉમરદલ ગામ પ્રતિક છે અનેક ગામના રસ્તા બિસ્માર , ચોમાસામાં ગ્રામજનો ભારે પરેશાન
Gujarat/વેક્સિનને લઈ બસમાં મુસાફરોનું કરાશે ચેકિંગ , અમદાવાદમાં બસમાં મુસાફરોનું કરાશે ચેકિંગ , AMTS-BRTSમાં મુસાફરોનું કરાશે ચેકિંગ , વેક્સિન લીધી છે કે નહીં તેનું કરાશે ચેકિંગ , મુસાફરનું વેક્સિન લીધાનું સર્ટિફિકેટ ચેક કરાશે
Gujarat/હાર્દિક પટેલને એક વર્ષ સુધી બહાર જવા મંજૂરી , અમદાવાદ સેશન્સ કોર્ટે કર્યો આદેશ , હાર્દિક પટેલને ગુજરાત બહાર જવા પર હતો પ્રતિબંધ , હાર્દિક સામે ચાલી રહ્યો છે રાજદ્રોહનો કેસ , બહાર જવાની મંજૂરી મળતા હાર્દિકને મોટી રાહત