Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદમાં વેક્સિનેશન મુદ્દે AMCની કવાયત , લઘુમતી સમાજના અગ્રણીઓ સાથે આરોગ્ય અધિકારીની બેઠક , દાણીલીમડા, બહેરામપુરાના અગ્રણીઓ જોડે બેઠક , દક્ષિણ ઝોન કોર્પોરેશન ઓફિસ ખાતે યોજી બેઠક , વધુમાં વધુ લોકો રસી લે તે મુદ્દે કરાઈ ચર્ચા

Gujarat/અમદાવાદમાં પોલીસ કર્મી દ્વારા દારૂની હેરાફેરી , હેડ કોન્સ્ટેબલની દારૂ સાથે કરાઈ ધરપકડ , 157 બોટલ કારમાં છુપાવી રાખ્યો હતો , નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો , શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gujarat/સુરતમાં વોટર બિલના નાણાં બાકી હોવાથી દુકાનો સીલ , અઠવા ઝોનમાં આવેલ અલથાણ આર્કેટની ઘટના , દુકાનો સીલ થતા તમામ દુકાનદારો ઉતર્યા રસ્તા પર , બિલ્ડર દ્વારા બાકી નાણાં ન ભરાતા 60 દુકાનો સીલ , દુકાનો સીલ કરવામાં આવતા દુકાનદારોમાં ભારે રોષ

Gujarat/વડોદરામાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું , સયાજીગંજની ન્યુ રિલેક્સ ઇન હોટલમાં પોલીસની રેડ , હોટલ મેનેજર સહિત 3 જણાની ધરપકડ , એસઓજીએ દરોડો પાડી સેક્સ રેકેટ ઝડપ્યું , સ્થાનિક સયાજીગંજ પોલીસ ઊંઘતી ઝડપાઇ , મહારાષ્ટ્રથી યુવતીઓ બોલાવી ચલાવાતું હતું રેકેટ , ગ્રાહક પાસેથી ઓનલાઇન પેમેન્ટ લેવાતું હતું

Gujarat/રાજ્યમાં આગામી એક સપ્તાહ ભારે વરસાદની સંભાવના નહીં , આજે દ.ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આવી શકે , આવતીકાલથી વરસાદમાં સંપૂર્ણ ઘટાડો નોંધાશે , હાલ વરસાદ લાવે એવી એકેય સિસ્ટમ એક્ટિવ નહીં , હાલના તબકકે રાજ્યમાં 12 ટકા વરસાદ નોંધાયો , જૂન મહિનામાં જરૂરિયાત કરતા 17 ટકા વધુ નોંધાયો

Gujarat/સુરતના કોસંબા તરસાડીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ , વળતર ચૂકવ્યા વગર જમીન માપણી કરતાં ખેડૂતોનો વિરોધ , વિરોધ પ્રદર્શનમાં ભાજપના કોર્પોરેટર ખેડૂત પણ જોડાયા , વળતર મામલે તરસાડીના ખેડૂતો સાથે અન્યાયનો આક્ષેપ , પ્રાંત અધિકારી અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે

Gujarat/ભાગેડૂ નીરવ-મેહુલ-માલ્યાની સંપત્તિ પર ઇડીનો સકંજો , ઇડીએ 18 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી , ઇડીએ 9 હજાર કરોડ બેંકોને પરત કર્યા , ઇડીએ ભાગેડૂઓની સંપત્તિને ટાચમાં લીધી , PMLA એક્ટ હેઠળ સંપત્તિ સીઝ કરાઇ , મેહુલ ચોકસીએ PNBને 13500 કરોડનો લગાડયો હતો ચુનો

Gujarat/રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના હોદેદારોની જાહેરાત , કિરણ માકડીયાને પ્રમુખ ની જબાદારી સોંપાઈ , શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ કરી હોદેદારોની વરણી

National/ભાગેડૂ નીરવ-મેહુલ-માલ્યાની સંપત્તિ પર ઇડીનો સકંજો, ઇડીએ 18 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી, ઇડીએ 9 હજાર કરોડ બેંકોને પરત કર્યા, ઇડીએ ભાગેડૂઓની સંપત્તિને ટાચમાં લીધી, PMLA એક્ટ હેઠળ સંપત્તિ સીઝ કરાઇ, મેહુલ ચોકસીએ PNBને 13500 કરોડનો લગાડયો હતો ચુનો

International/પાકિસ્તાનનાં લાહોરમાં બ્લાસ્ટની ઘટના, હાફિઝ સઇદનાં ઘર નજીક બ્લાસ્ટ, ઘટનામાં 10 લોકો ઇજાગ્રસ્ત, હાફિઝ સઇદનાં વિસ્તારમાં બની ઘટના, જોહાર ટાઉન વિસ્તારમાં સઇદનું નિવાસસ્થાન, મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy