National/આવતીકાલે PM મોદીની સર્વદળીય બેઠક મળશે, અમિત શાહ સહિત નેતા રહેશે હાજર, વિધાનસભા ચૂંટણી મુદ્દે થઇ શકે છે ચર્ચા, મહેબુબા મુફ્તી,ફારૂક અબ્દુલ્લા સહિત નેતાને આમંત્રણ, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા કવાયત
National/દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં 40 કેસ, અહેવાલ અનુસાર વિવિધ રાજ્યોમાં કેસ, મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,કેરળ અને તમિલનાડુમાં કેસ, ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કેસો વધતાં વધી ચિંતા
Gujarat/GPSC દ્વારા યોજાનારી પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, 53 પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કરાયું, આગામી 4થી જૂલાઇથી લેવાશે પરીક્ષા, 4 જૂલાઇથી 5 ઓગસ્ટ વચ્ચે પરીક્ષાનું આયોજન
Gujarat/આવતીકાલે આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવશે સુરત, કોંગ્રેસના માજી નગરસેવકો જોડાઈ શકે છે આપમાં, ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો પણ જોડાઇ શકે
Gujarat/આવતીકાલે 24 જૂને ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે સમસ્ત કોળી સમાજની ચિંતન બેઠક મળશે, વર્તમાન રાજકીય પરિસ્થિતિ મુદ્દે થશે ચર્ચા-વિચારણા, કોળી સમાજને મજબૂત બનાવવા રાજુ સોલંકીની જાહેરાત
Gujarat/સુરત કોર્ટમાં હાજરી આપવા રાહુલ ગાંધી આવતીકાલે આવી શકે છે સુરત, રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ કરી હતી ટિપ્પણી ભાજપના પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કરી હતી ફરિયાદ, આજે બપોર સુધી કાર્યક્રમ નક્કી થાય તેવી સંભાવના
India/પેટ્રોલ-ડિઝલના ટેક્સની આવક 5.25 લાખ કરોડ, આકવેરાની કરતાં પેટ્રોલ-ડિઝલ વેરાની આવક વધી, 2020-21માં 4.69 લાખ આવકવેરો કેન્દ્રની તિજોરીમાં, મોંઘવારી અને લોકડાઉનના કારણે વેચાણમાં ઘટાડો, પેટ્રોલ-ડિઝલ પરના વેરાથી 25 ટકા નફો વધ્યો
India/પાનકાર્ડ સાથે આધારકાર્ડને લીંક કરવાની મુદત 30 જૂન, લીંક નહીં કરાવનારા સામે આકરા પગલાં લેવાશે, કર્મચારીઓના પગલા અટકાવવા સુધીની કાર્યવાહી થશે, બેંકના રેકોર્ડમાં પણ અપડેટ કરાવવા આઇટીની સૂચના, બેંકરેકોર્ડમાં અપડેટ નહીં હોય તો 20 ટકા ટીડીએસ કાપ
Banaskantha/બનાસકાંઠા ધાનેરા ન.પા.ના 6 સભ્યો સસ્પેન્ડ, ભાજપના 6 બળવાખોર સભ્યો સામે કાર્યવાહી, પક્ષ વિરોધ કાર્ય અને મેન્ડેટનો અનાદર કરતા સસ્પેન્ડ, ભાજપના 6 સભ્યોએ બળવો કરી સત્તા મેળવી હતી, સભ્યોના સસ્પેન્ડનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ
Gujarat/રેમડેસિવિર ઇન્જેક્શનની સંગ્રહખોરી કરી નથી, કોરોનાકાળમાં જનસેવાના હિતમાં ઇન્જેક્શન મેળવ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું સોગંદનામું, ગુજરાત હાઇકોર્ટમાં થયેલી રીટ અંગે થયું સોગંદનામું, હાઇકોર્ટના આદેશના પગલે 11 પાનાનું સોગંદનામુ રજૂ, વિપક્ષી નેતા પરેશ ધાનાણીના આક્ષેપ રાજકીયહેતુ ખોટા