National/
આવતીકાલે PM મોદીની સર્વદળીય બેઠક મળશે, અમિત શાહ સહિત નેતા રહેશે હાજર, વિધાનસભા ચૂંટણી મુદ્દે થઇ શકે છે ચર્ચા, મહેબુબા મુફ્તી,ફારૂક અબ્દુલ્લા સહિત નેતાને આમંત્રણ, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા કવાયત
