Kutchh/લોકગાયિકા ગીતા રબારી ફરી વિવાદમાં , ગીતા રબારીનો ડાયરાનો વીડિયો વાયરલ, ભુજ ખાતે રેલડી ફાર્મ હાઉસમાં યોજાયો ડાયરો, ડયરામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, ડાયરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, નિલેશ ગઢવી, લક્ષમણ બારોટ સહિતના કલાકારો ઉપસ્થિત, ડાયરાનો વીડિયો ક્યારનો છે તે ચર્ચાનો વિષય, મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું
Not Set/યુનિ.રેન્કીંગમાં ગુજ.યુનિ. ફાઇવસ્ટાર સાથે અગ્રેસર, ગુજરાતસરકાર દ્વારા વર્ષ 2020-21ના રેન્કીંગ જાહેર, ગુજરાતયુનિ. સતત બીજાવર્ષે અગ્રેસર, જીટીયુ રેન્કીંગમાંથી રહી બાકાત, પીડીપીયુ-નિરમા-સેપ્ટને પણ મળ્યા ફાઇવસ્ટાર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને પણ ફાઇવસ્ટાર રેન્કીંગ
Rajkot/રાજકોટમાં નવા કમિશનર આજે સંભાળશે ચાર્જ, આજે બપોરે કમિશનર પદે અમિત અરોરા લેશે ચાર્જ, ઉદિત અગ્રવાલ મહેસાણા કલેકટર તરીકે ચાર્જ સંભાળશે
Gujarat/ઇન્ડિયાઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ગુજરાતમાં રોકાણ વધારશે, ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હેઠળ કરશે રોકાણ, આઇઆઇએફસીએલ છે ભારત સરકારનું સાહસ, ગુજરાતમાં રસ્તા અને બંદર સહિતના પ્રોજેક્ટનો અમલ, રાજ્યમાં પાવર પ્રોજેક્ટને પણ અપાશે પ્રોત્સાહન
Gujarat/રાજ્યમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસ કરશે વિરોધ-પ્રદર્શન, મહિલા કોંગ્રેસનો મહાનગરોમાં મોંઘવારી મુદ્દે વિરોધ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૂરતમાં કરશે વિરોધ, વલસાડ, ખેડા અને નવસારીમાં પણ કરશે વિરોધ, મહિલા કોંગ્રેસ કાર્યકરો જિલ્લા મથકોએ કરશે કાર્યક્રમ
Gujarat/આજથી ગુજકેટ પરીક્ષાફોર્મ ભરવાનો પ્રારંભ, ઓનલાઇન ફોર્મ ભરવા માટે આયોજન, 23 થી 30 જૂન સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, ઇજનેરી-ફાર્મસી પ્રવેશ હેતુ ગુજકેટ પરીક્ષા ફરજીયાત, ધોરણ12માં માસપ્રમોશન કારણ ગુજકેટનું વધુ મહત્વ
Gujarat/ગુજરાત રસીકરણ અભિયાન પૂરજોશમાં, રસીકરણ મહાઅભિયાનમાં રાજ્યમાં 4.53 લાખને રસી, ગુજરાતમાં 1.80 કરોડ લોકોને પ્રથમ ડોઝ, 49.54 લાખ લોકોએ લીધા કોરોના રસીના બંને ડોઝ
India/આજે દિલ્હીમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક, PMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, આજે મંત્રી મંડળના વિસ્તરણની સંભાવના, દેશમાં વર્તમાન પરિસ્થિતિ મુદ્દે થઈ શકે ચર્ચા, બિહારના CM નીતિશકુમાર પણ છે દિલ્હીમાં
Gujarat/દેશમાં કોરોનાના કેસ 3 કરોડને પાર , 24 કલાકમાં નવા કેસ 51 હજાર , રિકવરી 24 કલાકમાં નોંધાઇ 69 હજાર , એક્ટિવ કેસ સાડા છ લાખની નીચે , દેશમાં કુલ મૃત્યુઆંક 3.90 લાખને પાર , 24 કલાકમાં પોણા સત્તર લાખ ટેસ્ટ