Gujarat/
આજથી ગુજકેટ પરીક્ષાફોર્મ ભરવાનો પ્રારંભ, ઓનલાઇન ફોર્મ ભરવા માટે આયોજન, 23 થી 30 જૂન સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, ઇજનેરી-ફાર્મસી પ્રવેશ હેતુ ગુજકેટ પરીક્ષા ફરજીયાત, ધોરણ12માં માસપ્રમોશન કારણ ગુજકેટનું વધુ મહત્વ
