ઝેર/
જૂનાગઢઃ ઝેર પી જતા બે વ્યક્તિના મોતનો મામલો,વધુ એક આરોપીની કરાઈ ધરપકડ, આરોપીને સાઇનાઇડ આપનાર શખ્સ ઝડપાયો, પોલીસે ઇકબાલ આઝાદ શેખની કરી ધરપકડ, અમદાવાદથી સાઇનાઇડ મંગાવવામાં આવ્યું હતું
