Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભાવનગરના બોર તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો , ફાયરની ટિમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢયો , ડી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો , પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ.ખસેડ્યો

Gujarat/જામનગર જી.જી.હોસ્પિ.માં જાતીય સતામણી મામલો , લાંબા સમયથી ચાલતો હતો વિવાદ , એક સપ્તાહ બાદ આખરે નોંધાઈ ફરિયાદ , આરોપી એલ.બી.પ્રજાપતિ અને અકબર અલી વિરુદ્ધ ફરિયાદ , અત્યંત મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા બાદ નોંધાયો ગુનો

Gujarat/ગુજરાત કોંગ્રેસ સમિતિ પ્રદેશમંત્રીનું રાજીનામુ , નાનસિંગ વસાવાએ કોંગ્રેસ પક્ષમાંથી આપ્યું રાજીનામુ , ઉમરપાડાના નાનસિંગ વસાવાનું રાજીનામું , આંતરિક વિખવાદ, અવગણના કારણો ધરી આપ્યું રાજીનામું , છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પક્ષના વિવિધ હોદ્દા પર રહી ચુક્યા છે , અગાઉ નાનસિંગ વસાવાના પુત્ર ભાજપ માં જોડાયા હતા

Gujarat/બનાસકાંઠાના વાધરોલ ગામે ફેંકાયો કેમિકલયુક્ત કચરો , રાત્રી દરમિયાન તળાવમાં અજાણ્યા ઇસમોએ નાખ્યો કચરો , કેમિકલયુક્તનો કચરો ઠાલવી અજાણ્યા ઈસમો ફરાર , કેમિકલયુક્ત કચરો ફેંકતા લોકોમાં રોષ , અજાણ્યા ઈસમ સામે કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ , સ્થાનિકોએ પ્રદુષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓને કરી જાણ , તાત્કાલિક ધોરણએ કાર્યવાહી કરવા કરાઈ માંગ

Gujarat/વડોદરાના ડભોઇમાં મેઘરાજાની એન્ટ્રી , ગરમી બાદ હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી , ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો , રાજ્યમાં આજે 135 કેસ નોંધાયા , છેલ્લા 24 કલાકમાં 612 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી આજે 3 લોકોના મોત , રાજ્યમાં એક્ટિવ કેસ 5,159 કેસ , રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,22,130

Gujarat/જામનગર જી.જી.હોસ્પિટલમાં જાતીય સતામણી મામલો , મહિલા ન્યાય મંચનાં ધરણાં કાર્યક્રમ , FIR નહીં નોંધાય તો આમરણાંત અનશનની ચિમકી , આજ રાત સુધીમાં FIR નહી નોંધાય તો આપી ચિમકી , મહિલા ન્યાય મંચના પ્રણેતાની અનશન પર બેસવાની ચિમકી

Gujarat/રાજકોટ મનપામાં વધુ એક અધિકારીનું રાજીનામું , મનપામાં કલાસ-1 અધિકારીનું રાજીનામુ , સ્માર્ટ સિટી પ્રોજેક્ટના મુખ્યસિટી ઇજનેરનું રાજીનામું , મુ.સિટી ઇજનેર ભાવેશ જોશીનું રાજીનામું મંજુર , મ્યુનિમ.કમિશનર ઉદિત અગ્રવાલે મંજુર કર્યું રાજીનામુ

Gujarat/રાજકોટના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી , કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ,પેલેસ રોડ પર વરસાદી ઝાપટું , વરસાદી ઝાપટાથી શેરીઓ અને રાજમાર્ગો પર ભરાયા પાણી , શહેરના અન્ય વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ , સાંજના 4 વાગ્યા આસપાસ પડ્યું વરસાદી ઝાપટું , વરસાદી ઝાપટું પડવાના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક

Gujarat/વડોદરાની વિબગ્યોર સ્કૂલની મનમાનીનો મામલો , ફી વધારા મુદ્દે વાલીઓની લડત રંગ લાવી , FRC નિયમો પ્રમાણે ફી વસુલવા તૈયાર થયા સંચાલકો , ડીઇઓ કચેરી ખાતે મળેલી બેઠકમાં આવ્યો નિર્ણય , પોલીસ બંદોબસ્ત વચ્ચે મળેલી બેઠકમાં નિર્ણય , FRC નિયમોનું પાલન કરવામાં અખાડા કરતી હતી સ્કુલ , શિક્ષણાધિકારીએ મધ્યસ્થી કરતાં સંચાલકો ઝુક્યા , એફ.આર.સી ના નિયમો નેવે મૂકી વધુ ફી માંગતી હતી સ્કૂલ , છેલ્લા દોઢ વર્ષથી લડત ચલાવી રહ્યાં હતાં વાલીઓ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy