Gujarat/અમદાવાદ અજિત મિલ ચાર રસ્તા નજીક ભરાયા પાણી , વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ભરેલા , વરસાદી પાણી ન કારણે BRTS પણ ફસાઈ , ઢીંચણ સમા પાણી ભરાતા લોકો પરેશાન
Gujarat/અબ્દુલ વહાબ કેસના આરોપીઓના રિમાન્ડ મંજૂર , ગુજસીટોકના ગુનામાં આરોપીઓની ધરપકડ , નામદાર કોર્ટે 25 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા , પોલીસ રિમાન્ડ દરમિયાન થઈ શકે છે વધુ ગુનાઓ બે નકાબ
Gujarat/અમિત શાહની બેઠકોનો દૌર પૂર્ણ , CM અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે મળી બેઠક , સર્કિટ હાઉસમાં અઢી કલાકની મેરેથોન બેઠક , બેઠકમાં ગ્રામ્ય વિકાસ કમિશનર વિજય નેહરા હાજર , ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર રત્નકવર હતા હાજર , સરકારી યોજનાઓના અસરકારક અમલ મુદ્દે કરી ચર્ચા , વિનામૂલ્યે અનાજ વિતરણમાં ગેરરીતિ ન થાય તે જોવા કરી તાકીદ , રસીકરણ ઝડપી બનાવવા પર મુક્યો ભાર
Gujarat/સુરત સરથાણામાંથી સગીરાને ભગાડી જવાનો મામલો , 16 વર્ષિય સગીરાને આરોપી ભગાડી ગયો હતો , સગીરાને ભગાડી જઈ બાંધ્યા હતા શારીરિક સંબંધ , 3 જૂનના રોજ સગીરાને ભગાડી ગયો હતો આરોપી , સરથાણા પોલીસે આરોપીની આજે કરી ધરપકડ , આરોપી મૂળ માલેગાંવનો રહેવાસી, સુરતમાં ભાડે રહેતો હતો , પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધ્યો ગુનો
Gujarat/અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ , ભારે પવન સાથે તાલુકામાં વરસાદ , યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદ , વાતાવરણમાં ઠંડક
Gujarat/અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત , નડિયાદ પાસે ઈકો કારનો અકસ્માત , 3 લોકોના ઘટના સ્થળે મોત,7 લોકો ઘાયલ , પોલીસ અને 108ની ટીમ પહોચી
Gujarat/સુરતમાં પોલીસની દાદાગીરીનો વધુ એક બનાવ , લારીગલ્લાઘારકો સાથે પોલીસઅધિકારીનું ગેરવર્તન , અટકાયતીને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો , સુરત સીપી સમક્ષ થઇ રજૂઆત , આરોપીને લોકઅપમાં રાખ્યો અને જામીન કાર્યવાહીમાં વિલંબ , બનાવ અંગે ઉમરા પી.આઇ. કે.બી.ઝાલા સમક્ષ ફરિયાદ
Gujarat/સિદ્ધપુરની ખડિયાસણ નદીમાં બાઈક ચાલક ફસાયો , બાઈક ચાલક ફસાયાનો વીડિયો આવ્યો સામે , ફસાયેલ યુવકનો આબાદ બચાવ , યુવકે બાઈકને પાણીના પ્રવાહમાં છોડી મુકી
Gujarat/દાંતીવાડાના વાધરોલ ગામે ફેંકાયો કેમિકલયુક્ત કચરો , તળાવમાં કેમિકલયુક્ત કચરો ફેંકાયો , કેમિકલયુક્ત કચરો ફેંકતા લોકોમાં રોષ , કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ , પ્રદુષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓને કરાઈ જાણ