Gujarat/ અમિત શાહની બેઠકોનો દૌર પૂર્ણ , CM અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે મળી બેઠક , સર્કિટ હાઉસમાં અઢી કલાકની મેરેથોન બેઠક , બેઠકમાં ગ્રામ્ય વિકાસ કમિશનર વિજય નેહરા હાજર , ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર રત્નકવર હતા હાજર , સરકારી યોજનાઓના અસરકારક અમલ મુદ્દે કરી ચર્ચા , વિનામૂલ્યે અનાજ વિતરણમાં ગેરરીતિ ન થાય તે જોવા કરી તાકીદ , રસીકરણ ઝડપી બનાવવા પર મુક્યો ભાર

Breaking News