Not Set/ મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – કમલમ ખાતે @12 વાગે ઉજવાશે વિજયોત્સવ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…@11.00 કલાકે ગુજરાતની 8 બેઠકોની સ્થિતિ, 7 પર ભાજપ અને 1 પર કોંગ્રેસ આગળ

Gujarat Assembly Election 2022 Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ

  • @11.00 કલાકે ગુજરાતની 8 બેઠકોની સ્થિતિ
  • 7 પર ભાજપ અને 1 પર કોંગ્રેસ આગળ
  • મોરબીમાં કોંગ્રેસી ઉમેદવાર બ્રિજેશ મેરજાથી આગળ
  • કપરાડા, ગઢડા, ધારી, લીંમડી, અબડાસા, ડાંગ, કરજણમાં ભાજપ આગળ
  • કમલમ પર બપોરે 12 વાગે ઉજવાશે વિજયોત્સવ
  • ફટાકડા વગર સાદાઇથી મનાવાશે વિજયોત્સવ
  • ભાજપની જીત બાદ કાર્યકરો એકબીજાને પાઠવશે શુભેચ્છા

જુઓ મંતવ્ય ન્યૂઝ પર ગુજરાત પેટા-ચૂટણીનાં પરિણામો Live…

https://www.facebook.com/watch/?v=1758656200955799