Gujarat/સુરેન્દ્રનગરમાં સરકારી કચેરીઓ 3 માસ બાદ ખુલી , નેટ કનેક્ટિવિટી ન આવતા અરજદારોએ હોબાળો કર્યો , RTO કચેરીમાં નેટ કનિકટીવી ખોરવાતા હોબાળો , અરજદારો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા
Gujarat/ધો.10-12નાં રિપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર , ગુજરાત બોર્ડ દ્વારા કાર્યક્રમ કરાયો જાહેર , www.gseb.org વેબસાઇટ પર જોઇ શકાશે કાર્યક્રમ , 15-જૂલાઇ થી 28-જૂલાઇ સુધી પરીક્ષાનો કાર્યક્રમ , રિપીટર વિદ્યાર્થીઓનો કાર્યક્રમ કરાયો જાહેર , ધો.12 વિજ્ઞાન પ્રવાહ રિપીટરની પરિક્ષા 15 જૂલાઇથી , 15 જૂલાઇએ ભૌતિક વિજ્ઞાનનું પેપર , 16 જૂલાઇએ રસાયણ વિજ્ઞાનનું પેપર , 19 જૂલાઇએ જીવ વિજ્ઞાનનું પેપર , 23 જૂલાઇએ ગણિતનું પેપર , 25 જૂલાઇએ અંગ્રેજીનું પેપર , 26 જૂલાઇએ ભાષાકીય પેપર , તમામ પેપરનો સમય બપોરે 2.30 થી 6.00 સુધીનો રહેશે , ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જૂલાઇથી , 15 જૂલાઇએ ભાષાકીય પેપર , 16 જૂલાઇએ ગુજરાતી(દ્વિતીય ભાષા)નું પેપર , 19 જૂલાઇએ વિજ્ઞાનનું પેપર , 23 જૂલાઇએ ગણિતનું પેપર , 25 જૂલાઇએ અંગ્રેજી (દ્વિતીય ભાષા)નું પેપર , 26 જૂલાઇએ સામાજિક વિજ્ઞાનનું પેપર , 27 જૂલાઇએ હિન્દી વિષય(દ્વિતીય ભાષા)નું પેપર
Gujarat/સુરત જિ.પં.ની વિવિધ સમિતિના અધ્યક્ષની વરણી , કારોબારી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર વસાવાની વરણી , શિ.સમિતિના અધ્યક્ષ તરીકે ભાવિની પટેલની વરણી , બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે રોહિતભાઈ પટેલ(પીપરિયા)ની વરણી , આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે જીનેશ ભાવસારની વરણી , સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે મુકેશ રાઠોડની વરણી
Gujarat/સુરતના કડોદમાં મોબાઈલ ચોરને માર્યો માર , મોબાઈલ છીનવી ભાગતા બાઇક સવારોને માર માર્યો , પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઈ ગયા
Gujarat/કપડવંજ શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ , કપડવંજ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ , રોડ રસ્તાઓ થયા પાણી પાણી , ખેડૂતોમાં ખુશી જોવા મળી
Gujarat/ભાજપ મંત્રીનાં ભાજપ સરકાર પર કટાક્ષ , રાજ્યકક્ષાનાં મંત્રી પરષોત્તમ સોલંકીનું નિવેદન , ભાજપની સરકારમાં માછીમારોને નુકસાન , સરકાર જાહેરાત કરે પણ અમલ થતો નથી , પેકેજ આપ્યું છે પણ અમલવારી થઇ નથી , માછીમારોની તકલીફ કોઇ જોતું નથી , ભાજપની સરકારમાં માછીમારોને અન્યાયનો આક્ષેપ , જવાહર ચાવડા પોતે પણ લાચાર છે
Gujarat/અમિત શાહનો બેઠકોનો દોર શરૂ , સરકાર-સંગઠન કક્ષાની બેઠકો , પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે બેઠક , ઉપાધ્યક્ષ પૂનમ વાજપેયી-શહેર મહામંત્રી કૌશિક જૈન હાજર , અમદાવાદ શહેર સંગઠન મામલે બેઠક મહત્વની , કલેકટર સંદીપ સાગલે પહોંચ્યા સર્કિટ હાઉસ , કે.કૈલાશનાથ પહોંચ્યા સર્કિટ હાઉસ ખાતે , મુખ્ય સચિવ અનિલ મુકિમ પહોંચ્યા સર્કિટ હાઉસ ખાતે , ગૃહ વિભાગ અને ઉદ્યોગ ભવનના ACS પહોંચ્યા બેઠકમાં , CM વિજય રૂપાણી પહોંચ્યા સર્કિટ હાઉસ
Gujarat/અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ , ધનસુરા, બાયડ, માલપુરમાં વરસાદ , વરસાદથી સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા , ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી
Gujarat/અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત , વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ , એસ.જી.હાઇવે,વેજલપુર,મકરબા વિસ્તારમાં વરસાદ , જુહાપુરા,સરખેજ સહિત વિસ્તારમાં વરસાદ , હવામાન વિભાગ દ્વારા કરાઇ હતી આગાહી
Gujarat/મહેસાણા વડનગરમાં PM મોદીનું સ્ટેચ્યુ બનાવાશે, ચા ની કીટલી સાથે PMના બાળકનું સ્ટેચ્યુ બનાવાશે, આર્ટ ઓફ ગેલેરીમાં ટુરિઝમ વિભાગ કામગીરી કરાશે, હાટકેશ્વર મંદિર, તાનારીરીના સ્થાપત્યોના ચિત્રો જોવા મળશે , આર્ટ ગેલેરીમાં તિથિ તોરણ સહિતના સ્થાપત્યોના ચિત્રો