Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ધો.12 સાયન્સનાં વિદ્યાર્થીઓ માટે સમાચાર, 23 જૂનથી ગુજકેટની પરીક્ષા માટે ભરાશે ફોર્મ, પરીક્ષાનું ફોર્મ ઓનલાઇન ભરવામાં આવશે, ગુજકેટની પરીક્ષા લેવાની શરૂ કરાઇ તૈયારીઓ

Gujarat/CM રૂપાણીનું નિવેદન, ઇલેકટ્રિક વ્હિકલ પોલીસીની જાહેરાત, આગામી દિવસોમાં વપરાશે ઇલેક્ટ્રિક વાહનો, ઇલેકટ્રિક વ્હીકલ લોકો વધુ વાપરતા થાય, ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી સરકારે જાહેર કરી, રાજ્ય સરકારે ચાર વર્ષ માટે પોલિસી કરી જાહેર, ગુજરાતને પ્રદૂષણમુકત બનાવવાનો પ્રયાસ, રાજયમાં ઇલે.વાહનોનું ઉત્પાદન વધે તે મુદ્દે પ્રયાસ

Delhi/દિલ્હીમાં 15 વિપક્ષી દળોની આજે બેઠક, શરદ પવાર ત્રીજા મોરચાની તૈયારીમાં, NCP નેતા શરદ પવારના નિવાસસ્થાને બેઠક, કોંગ્રેસ સિવાય અન્ય દળના નેતાઓ સાથે બેઠક, યશવંતસિંહ, ફારૂક અબ્દુલ્લા રહેશે ઉપસ્થિત

Gujarat/ગુજરાતમાં આંતરરાજ્ય વિમાની સેવામાં વધારો થશે, ગુજરાતના પ્રવાસનપ્રવૃત્તિને વેગ આપવાનો હેતુ, ગુજરાતના પાંચ રૂટ પર શરુ થઇ શકે વિમાની સેવા, અમદાવાદ-ભૂજ અને રાજકોટ-અમદાવાદ રૂટશરૂ થશે, અમદાવાદ-કેશોદ-પોરબંદર-અમદાવાદ રૂટ શરૂ થશે, સુરત-અમદાવાદ અને સુરત-ભાવનગર રૂટશરુ થશે, ગુજરાત નાગરિક ઉડ્ડયન કંપનીની દરખાસ્ત, આગામી બે મહિનામાં વિમાનીસેવા શરૂકરવા આયોજન

Gujarat/રાજ્યમાં મોંધવારી મુદ્દે કોંગ્રેસ કરશે વિરોધ-પ્રદર્શન, મહિલા કોંગ્રેસનો રાજ્યભરમાં મોંઘવારી મુદ્દે વિરોધ, આજથી એક સપ્તાહ સુધી કરશે વિવિધ કાર્યક્રમ, મહિલા કોંગ્રેસ કાર્યકરો જિલ્લા મથકોએ કરશે કાર્યક્રમ, સાબરકાંઠા, તાપી, ગીરસોમનાથ, ભરૂચમાં કરશે વિરોધ

Ahmedabad/અમદાવાદ કોર્પો.ની શાળામાં પ્રવેશ માટે વેઇટીંગ, કોરોનાની મંદી કારણ સરકારી શાળા તરફ ઝોક, પ્રવેશ માટે નેતાઓની ભલામણ, કોર્પો.ની શાળામાં 15 દિવસમાં ધો.1માં 16 હજાર પ્રવેશ, ગતવર્ષે આ સંખ્યા માત્ર 1826 હતી, સાણંદ અને ધોળકાની અંગ્રેજી શાળામાં નેતાની ભલામણ, મહદઅંશે ખાનગીશાળામાં લેવાય છે મસમોટી ફી, આર્થિક સંકડામણ પણ કોર્પો.શાળા તરફ વળવાનું કારણ

Gujarat/ધોરણ 10 નું પરિણામ જૂન અંતમાં જાહેર થઇ શકે, શાળાઓએ વિદ્યાર્થીઓને આપી દીધી ફોર્મ્યુલા, બોર્ડનું પરિણામ માત્ર ઔપચારિક્તા રહેશે, જુલાઇના બીજા સપ્તાહમાં મળી શકશે માર્કશીટ

Not Set/કોરોના સમય છતાં દારૂની પરમિટની સંખ્યા ડબલ થઇ, 2018 થી જૂન-2021 સુધી 3108 નવી પરમિટ અપાઇ, આ જ સમયે 5 હજાર 701 પરમિટ રીન્યુ, આ વર્ષે 2021માં 1003ને નવી પરમિટ તો 723 રીન્યુ થઇ, પરમિટ માટે બિમારીનું કારણ વધુ અપાયા હોવાનું તારણ

India/દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરથી ગુજરાતને ફાયદો, વર્ષ 2006માં દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ લોંચ થયો, 1500 કિ.મી.લાંબા કોરીડોરનો 36 ટકા હિસ્સો ગુજરાતનો, દેશમાં અમદાવાદ સ્પોર્ટસસીટી તરીકે ઓળખાશે, અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટને જોડશે, અમદવાદ-રાજકોટ વચ્ચે સેમીહાઇસ્પીડ પ્રોજેક્ટ બનશે, પ્રથમ ફેઝ ગતિમાં અને બીજો ફેઝ 2027માં પૂર્ણ થશે, ત્રીજો ફેઝમાં 2037માં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન

Gujarat/ગુજરાત વિકાસની દ્રષ્ટિએ દેશમાં અગ્રેસર, દેશના અગ્રેસર 6 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન, ગુજરાતમાં જીડીપીમાં વૃદ્ધિદર 10 ટકા, 5 વર્ષમાં માથાદીઠ આવક 35 ટકા વધી હોવાનું તારણ, વિદેશી મૂડીરોકાણનો ત્રીજોભાગ ગુજરાતનો, દેશની વસતીના 5 ટકા ગુજરાતમાં,નિકાસમાં 20 ટકા, વિકાસ જારી રહેશે તો દેશના ત્રણ રાજ્યોમાં સ્થાન હશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy