India/ દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરથી ગુજરાતને ફાયદો, વર્ષ 2006માં દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ લોંચ થયો, 1500 કિ.મી.લાંબા કોરીડોરનો 36 ટકા હિસ્સો ગુજરાતનો, દેશમાં અમદાવાદ સ્પોર્ટસસીટી તરીકે ઓળખાશે, અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટને જોડશે, અમદવાદ-રાજકોટ વચ્ચે સેમીહાઇસ્પીડ પ્રોજેક્ટ બનશે, પ્રથમ ફેઝ ગતિમાં અને બીજો ફેઝ 2027માં પૂર્ણ થશે, ત્રીજો ફેઝમાં 2037માં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન

Breaking News