Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 13 આરોપી સામે ચાર્જફ્રેમ, 2 વર્ષ અગાઉના અગ્નિકાંડમાં 22 માસૂમ હોમાયા હતા, આરોપીઓએ ગુનો કબૂલ કરવા કર્યો ઇન્કાર, 14 આરોપી પૈકી અતુલ ગોસ્સાલા ચાર્જમુક્ત, સંચાલક ભાર્ગવ બુટાણી સહિત 13 સામે ચાર્જફ્રેમ, કોર્ટમાં વધુ સુનાવણી 5 જુલાઇએ હાથ ધરાશે

Gujarat/ગુજરાતમાં વોક-ઇન-વેક્સિનેશનનો બીજો દિવસ, રાજ્યમાં સ્પોટ રજિસ્ટ્રેશનને જબરદસ્ત પ્રતિસાદ, ગઈકાલે રેકોર્ડબ્રેક 4.87 લાખ લોકોએ લીધી રસી, 5 હજાર રસીકરણ કેન્દ્રો પર અપાશે વિનામૂલ્યે વેક્સિન, 18 થી 44 સુધીની વયના લોકોને અપાશે વેક્સિન

India/વિશ્વ યોગ દિવસે રસીકરણનો રેકોર્ડ સર્જાયો, એક જ દિવસમાં 84 લાખ લોકોએ લીધી રસી, PM મોદીએ ટ્વીટ કરી કહ્યું વેલડન ઇન્ડિયા, ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને પાઠવ્યા અભિનંદન, 5 એપ્રિલે 43 લાખ લોકોને અપાઈ હતી વેક્સિન

Gujarat/અમરેલી રાજુલા રેલવે જમીન વિવાદનો મામલો , કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલે આપ્યા તપાસના આદેશ , જમીન વિવાદને લઇ MLA અંબરીષ ડેર અનશન પર , છેલ્લા 14 દિવસથી બેઠા છે અનશન પર , સાસંદ શક્તિસિંહ ગોહિલે રેલમંત્રીને કરી હતી રજુઆત , પ્રકરણનો નિવેડો નહીં આવે તો 16 દિવસના પૂર્ણ કરશે અસર , આજે અનશનનો 14 મો દિવસ

Gujarat/ગિરિમથક સાપુતારામાં વરસાદએ લીધો વિરામ , સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું , ટેબલ પોઈન્ટ ખાતે સર્જાયા નયન રમણિય દ્રશ્યો , ચાલુ દિવસે પણ પ્રવાસીઓની ભારે ભીડ

Gujarat/રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું પીએમ કરશે નિરીક્ષણ , રાજકોટ સહિત 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ આવાસ , રાજકોટ,લખનઉ,રાંચી,અગરતલ્લા,ઝારખંડ,ચેન્નઈમાં પ્રોજેકટ , શુક્રવારે ડ્રોન કેમેરાથી કરશે પ્રધાનમંત્રી નિરીક્ષણ , રાજકોટ સ્માર્ટ સિટી ખાતે 1144 આવાસનું થઈ રહ્યું છે નિર્માણ , 5.50 લાખનું આવાસ લાભાર્થીઓને 3.50 લાખમાં પ્રાપ્ત થશે , અંદાજિત 10 મહિના પછી પ્રોજેક્ટ થયા બાદ થશે ડ્રો , કે.સરકાર નિયમ અને સૂચન મુજબ આવાસ યોજનાનો ડ્રો , નિરીક્ષણ કર્યા બાદ વિડીયો કોન્ફરન્સથી પીએમ કરશે સંબોધન

Gujarat/મહેસાણા દૂધ સાગર ડેરી ઘી ભેળસેળ મામલો , દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેનની અટકાયત , આશા ઠાકોર છે દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન , ડેરીમાં નકલી ઘીના કૌભાંડમાં ખુલ્યું હતું નામ , વિપુલ ચૌધરી, મોઘજી પટેલ, MD સહિત ઝડપાયા , તે સમયના ડેરીના ચેરમેન આશા ઠાકોર હતા ફરાર , વિસનગર DYSPવાળંદની સુચનાથી કરી હતી રેડ , આશાબેનને વડનગર PSI જે.ટી.પંડ્યાએ‌ પકડયા , કોરોના ટેસ્ટ સહિત અન્ય કાર્યવાહી માટે વિસનગર લવાયા

Gujarat/વડોદરામાં ડુપ્લીકેટ નોટો સાથે બે શખ્સની અટકાયત , 500ના દરની રૂ.27000 કિંમતની નકલી નોટ સાથે ઝડપાયા , બનાવટી નોટ વટાવવા ભરૂચની કારમાં આવ્યાં હતા શખ્સ , બે સ્થળો પર શખ્સોએ નકલી નોટ વટાવાનો કર્યો પ્રયાસ , છાણી, નવાયાર્ડ વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર પર કર્યો પ્રયાસ , સત્યના શિખરના પાલેજના પત્રકાર મીનાજ અબ્દુલ નાથા ઝડપાયો , મીનાજ અબ્દુલ નાથા સાથે અને એક સગીરને પોલીસે પકડ્યા , દુકાનદાર સાથે બોલાચાલી થતાં નકલી નોટનો ભાંડો ફૂટ્યો , ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલુ , પોલીસ પત્રકાર મીનાજ અબ્દુલ નાથાની કરી રહી છે પૂછપરછ

Gujarat/પાટણ ઉપરવાસ અને સિઘ્ઘપુરમાં ભારે વરસાદ , વરસાદથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા , સિઘ્ઘપુરના ગામોમાં પણ ભારે વરસાદ , ગ્રામ્ય વિસ્તારના કોઝ વે પાણીમાં ગરકાવ , ખડીયાસણ,ડુંગરીયાસણ સહિતના ગામોના માર્ગ પર પાણી

Gujarat/મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસનો રાજ્ય વ્યાપી કાર્યક્રમ , આવતી કાલથી એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમ , મહિલા કોંગ્રેસ તમામ જિલ્લા મથકો કરશે કાર્યક્રમ , આવતી કાલે સાબરકાંઠા અને તાપીમાં કરશે વિરોધ પ્રદર્શન , આવતી કાલે ગીર સોમનાથ અને ભરૂચ કરશે વિરોધ પ્રદર્શન , 23મીએ અમદાવાદ શહેર અને જિલ્લામાં કરશે વિરોધ પ્રદર્શન , 23મીએ સુરત શહેર અને જિલ્લામાં કરશે વિરોધ પ્રદર્શન , 23મીએ જામનગર શહેર અને રાજકોટ શહેરમાં કરશે વિરોધ પ્રદર્શન , 23મીએ ભાવનગર શહેર વડોદરા જિલ્લામાં કરશે વિરોધ પ્રદર્શન , ૨૩મીએ વલસાડ – નવસારી અને ખેડા જિલ્લા પણ વિરોધ પ્રદર્શન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy