Gujarat/ ગુજરાતમાં વોક-ઇન-વેક્સિનેશનનો બીજો દિવસ, રાજ્યમાં સ્પોટ રજિસ્ટ્રેશનને જબરદસ્ત પ્રતિસાદ, ગઈકાલે રેકોર્ડબ્રેક 4.87 લાખ લોકોએ લીધી રસી, 5 હજાર રસીકરણ કેન્દ્રો પર અપાશે વિનામૂલ્યે વેક્સિન, 18 થી 44 સુધીની વયના લોકોને અપાશે વેક્સિન

Breaking News