Gujarat/
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો, ગુજરાતમાં કોરોના દર્દી 95 ટકા ઘટયા, બીજી લહેર 3 મહિનામાં નબળી પડી, ગુજરાત સહિત દેશભરમાં કોરોનાથી રાહત, દેશમાં કોરોનાનાં 79 ટકા કેસો ઘટયા, રાજ્યમાં મૃત્યાઆંકમાં પણ સરેરાશ 94 ટકાનો ઘટાડો
