Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ડભોઇના ચાણોદ ખાતે આજે ગંગા દશહરાનો પર્વ , સરકારની ગાઇડ લાઇનના ઉડ્યા ધજાગરા , વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ માસ્ક વગર , વગર માસ્ક એ જ કરી રહ્યાં છે પૂજા , ભાજપના જ નેતાઓ નથી કરતા નિયમોનું પાલન , ચાણોદ મલ્હારરાવ ઘાટ પર લોકો થયા એકત્રિત , ચાણોદ પોલીસ ઊંઘતા ઝડપાઈ કોઈ કાર્યવાહી નહી , ગંગા દશેરાના પર્વમાં માસ્ક વગર લોકો થયા કેમેરામાં કેદ

Gujarat/આવતી કાલે CM રૂપાણી કરશે પત્રકાર પરિષદ , CM વિજય રૂપાણી 12 વાગ્યે કરશે પત્રકાર પરિષદ , કરી શકે છે મહત્વની જાહેરાત

Gujarat/રાજ્યમાં ભારે વરસાદની આગાહી , ઉત્તર અને મધ્ય ગુજરાત માટે કરાઈ આગાહી , અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી , દાહોદ,પંચમહાલ,મહીસાગર,અરવલ્લીમાં આગાહી , 3 દિવસ રાજ્યમાં રહેશે મેઘમહેર , સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી

Gujarat/બનાસકાંઠા દાંતીવાડાના જેગોલ ગામે ગાંજો ઝડપાયો , 12 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ , ધુખાભાઈ જેગોલાની દાંતીવાડા પોલીસે કરી ધરપકડ , દાંતીવાડા પોલીસે NDPS એકટ મુજબ કાર્યવાહી હાથધરી

Gujarat/અમરનાથ યાત્રા અંગે મહત્વના સમાચાર , કોરોનાની મહામારીના કારણે અમરનાથ યાત્રા રદ્દ , ઓનલાઇન દર્શનની ઉભી કરાશે વ્યવસ્થા

Gujarat/સુરતમાં ભાજપમાંથી આપમાં જોડાવાનો મામલો , સુરત શહેર ભાજપ પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ , ભાજપના કાર્યકરો આપમાં જોડાવાની વાત ભ્રામક અને સત્ય વેગળી , ચૂંટણી સમયે ભાજપના બે ચાર કાર્યકરો છુટા પડ્યા હતાં , બે ચાર કાર્યકરો સિવાય કોઈ ભાજપ છોડી ગયું નથી , આપ દ્વારા ખોટી રીતે પ્રેસ રિપોર્ટિંગ કરવામાં આવી

Gujarat/મહીસાગરના વીરપુર-ડેભારી રોડ પર નાળુ ધોવાયું , વીરપુર-ડેભારી રોડ પર ડાઈવર્ઝન આપેલુ નાળુ ધોવાયું , સામાન્ય વરસાદમાં આવતા રોડનુ નબડુ કામ આવ્યુ બહાર , નાળુ ધોવાતા મોટા વાહનો અટવાયા , કોન્ટ્રાક્ટરની કટકીના કારણે લોકો પરેશાન , વરસાદ આવતા નબળી કામગીરીની પોલ ખુલી

Gujarat/રાજ્ય સરકારનાં મંત્રી યોગેશ પટેલનું વિવાદિત નિવેદન , વેક્સીન ન લેનારને મફત અનાજ ન આપવું જોઇએ , ગરીબોને દિવાળી સુધી અપાનાર અનાજ ન આપવાનું નિવેદન , PM નરેન્દ્ર મોદીએ કરી હતી મફત અનાજ આપવાની જાહેરાત , રસી ન લેનારને અનાજ ન આપવા CMને કરશે રજુઆત , વડોદરાનાં કલેક્ટર અને CMને રજુઆત કરવા જણાવ્યું , વડોદરામાં યોગ દિવસનાં કાર્યક્રમમાં આપ્યું નિવેદન

Gujarat/વડોદરામાં પ્રેય રાણા નામનાં બાળકને ન્યાય માટે ઝુંબેશ , ડોક્ટરની બેદરકારીથી બાળકનું મૃત્યુ થયાનો આરોપ , 4 વર્ષનાં પ્રેયનું સત્વ હોસ્પિટલમાં થયું હતું મૃત્યુ , પુત્રને ન્યાય માટે માતા-પિતાની તંત્ર સમક્ષ ગુહાર , કલેક્ટર કચેરી ખાતે પ્રેયનાં પોસ્ટર સાથે પ્રદર્શન , ડોક્ટરનું લાયસન્સ રદ્દ કરી કાર્યવાહી કરવા માંગ

Gujarat/મધ્યાહન ભોજન યોજનાને લઈને કોંગ્રેસના સરકાર પર પ્રહાર , ગરીબ વિદ્યાર્થીઓને ભોજન-શિક્ષણથી વંચિત રખાયા , દૂધ સંજીવની યોજના સદંતર બંધ હાલતમાં , રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy