Gujarat/ગોધરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી , વરસાદને પગલે માર્ગો ઉપર પાણી ભરાયા , મોરવા પંથકમાં પણ ધીમીધારે વરસાદ
Gujarat/પાલનપુરમાં બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો , લડબી નદી પરના બ્રિજ ધરાશાયીનો વીડિયો , વેડચાથી હોડા રોડ પરનો બ્રિજ તૂટી પડ્યો , બ્રિજ ધરાશાયીનો વીડિયો સો.મીડિયામાં વાયરલ , ઘટનાસ્થળે લોકોના ટોળેટાળો ઉમટી પડ્યા
Gujarat/મહેસાણામાં વહેલી સવારથી વરસાદ , વહેલી સવારથી અનેક વિસ્તારમાં વરસાદ , નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા સતત વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat/કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં, અમદાવાદ વૈષ્ણોદેવી ઓવર બ્રિજનું લોકાર્પણ , અમિત શાહે કર્યુ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ, બ્રિજ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યા થશે હલ
Gujarat/રાજ્યના 32 તાલુકામાં વરસ્યો વરસાદ, લુણાવાડા તાલુકામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ, વિરપુર તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ, અન્ય 39 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, સવારે 6 થી 8 સુધી 2 કલાકનો વરસાદ
India/દેશમાં 7મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી, વિશ્વ યોગ દિને PM મોદીનું સંબોધન, કોરોના મહામારીમાં યોગ આશાનું કિરણ:PM, યોગ દિવસ નિમિત્તે શુભકામનાઓ:PM, કોરોનાકાળમાં યોગનું મહત્વ વધ્યું:PM, કોરોના છતાં કરોડો લોકોમાં ઉત્સાહનો સંચાર:PM, દરેક દેશ,સમાજ,વ્યક્તિ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના:PM, યોગ દિવસ પ્રત્યેનો ઉત્સાહ ઓછો નથી થયો:PM, બધા સાથે રહીને એકબીજાની તાકાત બને:PM, લોકોમાં યોગનો ઉત્સાહ વધ્યો:PM
National/દેશમાં વધુ એક દિવસ રાહતના સંકેત,24 કલાકમાં નવા કેસ અડધો લાખ જ,ટેસ્ટિંગ 24 કલાકમાં 20.40 લાખ,24 કલાકમાં 78 હજાર કોરોના મુક્ત,એક્ટિવ કેસ પહોંચ્યા 7 લાખની નીચે,દેશમાં 3 કરોડ નજીક પહોંચ્યા કુલ કેસ
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 185 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 651 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 4 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 6,109 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,21,844
Gujarat/અમદાવાદના વાતાવરણમાં પલટો, વાદલછાયા વાતાવરણ વચ્ચે પવનો ફૂંકાયા, વરસાદી માહોલ આવતા લોકોમાં ખુશી, વાતાવરણમાં પ્રસરી ઠંડક, એસ.જી હાઈવે, પકવાન રોડ પર વરસાદ
Gujarat/અરવલ્લી યાત્રાધામ શામળાજીમાં વરસાદ , વહેલી સવારથી બન્યો વરસાદી માહોલ , શામળાજી ,વેણપુર,સહીત આસપાસ વિસરોમાં વરસાદ , વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી