Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં વરસાદી માહોલ, મોટાભાગના શહેરમાં વાદળછાયુ વાતાવરણ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ, દહોદ,પંચમહાલ,છોટાઉદેપુર,વડોદરામાં વરસાદની આગાહી, અમદાવાદમાં પણ પડી શકે છે વરસાદ

Gujarat/અમિત શાહ આજે આવશે અમદાવાદ, સોમવારે વિવિધ કાર્યક્રમોમાં લેશે ભાગ, દીનદયાળ હોલ ખાતે લેશે રસીકરણ કેન્દ્રની મુલાકાત, વૈષ્ણોદેવી સર્કલ અને ખોડિયાર કન્ટેનર ફ્લાયઓવરનું કરશે લોકાર્પણ, પાનસરમાં રેલવે ઓવરબ્રિજનું કરશે લોકાર્પણ, સાંજે કલોલ APMC બિલ્ડિંગનું કરશે લોકાર્પણ, કોલવડા-રૂપાલમાં રસીકરણ કેન્દ્રની લેશે મુલાકાત, મંગળવારે અમદાવાદમાં કરશે વૃક્ષારોપણ

Gujarat/ધો.10-12નાં ગુજ.બોર્ડનાં રિપિટરોને નહીં મળે માસ પ્રમોશન, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષાનો લેવાયો નિર્ણય, ધો.10-12નાં વિજ્ઞાન-સા.પ્ર.રિપિટરની લેવાશે પરીક્ષા, આગામી 15મી જૂલાઇથી લેવાશે પરીક્ષા, 15મી જૂલાઇથી રિપિટરની પરીક્ષા યોજાશે

Gujarat/રાજ્યનાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, 77 IAS ઓફિસરોની કરાઇ બદલી, અનેક કલેકટરો બદલાયા , અનેક ડીડીઓની પણ કરાઇ બદલી

Gujarat/રાજકોટ કાગદડી મહંતના મોતનો મામલો , મહંતના આપઘાતના 18 દિવસ થયા પૂર્ણ , 18 દિવસ છતાં નથી પકડાયા આરોપીઓ , પોલીસ પર આરોપીને છાવરવાનો આરોપ

Gujarat/બનાસકાંઠા ધાનેરા નગરપાલિકામાં ફરી ભાજપની સત્તા, ચિઠ્ઠી ઉછાળતા કિરણ સોનીનું નામ નીકળતા પ્રમુખ બન્યા, નગરપાલિકાના ભાજપના 2 સભ્યો પડી ટાઈ હતી , ભાજપના 12 સભ્યોમાંથી બંને ઉમેદવારોને 6-6વોટ મળ્યા , કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા , વિકાસ કામોના ભ્રષ્ટાચાર મુદ્દે કરાયા સસ્પેન્ડ , સભ્યો સસ્પેન્ડ થતા સત્તા ભાજપના હાથમાં આવી, નગરપાલિકાના ભાજપના 12 સભ્યો ચૂંટણીમાં હાજર

Gujarat/ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન, કોરોના સામેનો જંગ હારી ગયા મહાપાત્રા, છેલ્લાં દોઢ માસથી દિલ્હીની એઇમ્સ હોસ્પિ.મા હતા દાખલ, લાંબા સમયથી હતા કોમામાં, આજે વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ, IAS ઓફિસરોમાં ભારે શોક , 1986ની બેચનાં હતા IAS ઓફિસર , રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેકટર તરીકે બજાવી હતી સેવા, છેલ્લાં લાંબા સમયથી હતા ડેપ્યુટેશન પર, કોમર્સ વિભાગનાં હતા સેક્રેટરી, અગાઉ એરપોર્ટ ઓથો.નાં ચેરમેન તરીકે આપી હતી સેવા,, ગુજરાતમાં મુખ્યસચિવ તરીકે તેમનું ચાલતું હતું નામ અસરકારક કામગીરી માટે જાણીતા હતા મહાપાત્રા

Gujarat/CM રૂપાણી બનાસકાંઠાની મુલાકાતે , શક્તિપીઠ અંબાજી ખાતે કર્યું રાત્રિ રોકાણ , થોડીવારમાં CM અંબાજી મંદિર પહોંચશે , CM રૂપાણી મા અંબાના કરશે દર્શન, ગુજરાતમાં સુખ, સમૃદ્ધિ, સુખાકારીની કરશે પ્રાર્થના

Gujarat/ગુજરાતમાં 21 જૂનથી વોક ઇન વેક્સિનેશન , 21 જૂન થી સ્પોટ પર રજિસ્ટ્રેશન કરાશે, 18-44 વયના લોકોનું સ્પોટ પર રજિસ્ટ્રેશન, 21 જૂન થી બપોરે 3 કલાક બાદ સ્થળ પર નોંધણી, CMની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય

Gujarat/ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, જિલ્લાના અનેક તાલુકામાં મેઘમહેર યથાવત , ઉમરાળા તાલુકામાં વરસી રહ્યો છે વરસાદ , ઘોઘામાં 2 અને ગારિયાધારમાં 1 ઇંચ વરસાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy