Gujarat/બનાસકાંઠા ધાનેરા ન.પા. પ્રમુખની આજે ચૂંટણી , ચૂંટણી પહેલાં કોંગ્રેસના 15 સભ્યો થયા સસ્પેન્ડ , વિકાસના કામમાં ગેરરીતિ બદલ કરાયા સસ્પેન્ડ , વિકાસ કમિશનરે ન.પા.ના અધિનિયમ મુજબ કર્યો હુકમ , પાલિકામાં કોંગ્રેસના 15 અને ભાજપના 12 સભ્યો , પ્રમુખનું નિધન થતાં આજે પ્રમુખના પદ માટે ચૂંટણી , કોંગ્રેસના સભ્યો સસ્પેન્ડ થતાં રાજકીય માહોલ ગરમાયો
Gujarat/સમગ્ર રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી , છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની વકી, ઉત્તર, મધ્ય અને દ.ગુજરાતમાં વરસાદની વકી , સૌરાષ્ટ્રમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી
Gujarat/બનાસડેરી હવે બટાકાનું છૂટક વેચાણ કરશે, દૂધ મંડળી પર પશુપાલકોને બટાકા મળશે , પ્રતિ કિલો રૂ. 16 ના ભાવે બટાકાનું વેચાણ , બનાસડેરીએ સ્ટોક કરેલા બટાકાનું વેચાણ , ઘી,પશુદાણ,બનાસતેલ બાદ બટાકાનું વેચાણ
Gujarat/CM રૂપાણી બનાસકાંઠાની મુલાકાતે , CMએ અંબાજી મંદિરમાં કર્યા દર્શન , મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું , પરિવાર સાથે મા અંબાની કરી આરતી , ગુજરાતમાં સુખ, સમૃદ્ધિ, સુખાકારીની કરી પ્રાર્થના, શક્તિપીઠ અંબાજી ખાતે કર્યું હતું રાત્રિ રોકાણ
Gujarat/બાંગ્લાદેશના ડે.હાઈ કમિશનર બારડોલીમાં , બારડોલી ખાતે સુગર ફેકટરીની લીધી મુલાકાત , મોહમ્મમદ લૂંટફોર રેહમાને સંચાલકો સાથે કરી બેઠક, બાંગ્લાદેશમાં સુગર મીલને પડતી સમસ્યા મુદ્દે કરી ચર્ચા
Gujarat/હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સામે ફરિયાદ , સરકારી જમીન પચાવી પડાવવા મામલે ગુનો નોંધાયો , શીરોઈ ગામના અને હળવદ તાલુક ભાજપા મહામંત્રી, સિંચાઇ વિભાગના કાર્યપાલ ઇજનેરે ફરીયાદ કરી, સિંચાઈ વિભાગની જમીન પચાવી પાડવાની ફરિયાદ
Gujarat/પાટણના સરસ્વતી તાલુકામાં 4 ઇંચ વરસ્યો વરસાદ , ધમાકેદાર વરસાદથી અનેક સ્થળોએ ભરાયા પાણી , પાટણ ડીસા રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયા, વાહન ચાલકો જોખમી રીતે વાહન હંકારતા નજરે પડ્યા , વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
Gujarat/બનાસકાંઠાનાં દાંતામાં 3.5 ઇંચ વરસાદ, ગામડા અને શહેરમાં ભરાયા વરસાદી પાણી , તંત્રની પ્રિ-મોન્સુની કામગીરીની ખુલી પોલ , પહેલા વરસાદમાં જ અનેક સ્થળોએ ભરાયા પાણી , વાવમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ ખાબકયો, વડગામમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડયો
Gujarat/બનાસકાંના ધનસુરામાં સગીરા પર દુષ્કર્મ , ધનસુરાના ગ્રામ્ય પંથકમાં દુષ્કર્મની ઘટના, દુષ્કર્મની ઘટનાથી પંથકમાં ચકચાર, ધનસુરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ, પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ
Gujarat/સુરત આપ કોર્પોરેટરનો વીડિયો થયો વાયરલ , રસ્તો બનાવવા મુદ્દે કાર્યપાલક ઇજનેર સાથે માથાકૂટ , કાપોદ્રા નીલકંઠ સોસાયટીનો રસ્તા મુદ્દે બબાલ , અધિકારીઓ સાથે ઉગ્ર રજુઆતથી મામલો બીચક્યો, અધિકારીઓએ આપ કોર્પોરેટરનો ઉધડો લીધો, પોલીસ બોલાવવાની વાત આવતા કોર્પોરેટર જતા રહ્યા