Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ શાહીબાગ કેમ્પ હનુમાન મંદિર ખુલ્યું , આજથી મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકશે , આરતી સમયે મંદિરમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહીં , કોવિડ નિયમોના પાલન સાથે મંદિરમાં મળશે પ્રવેશ , મંદિરમાં એક સાથે માત્ર 50 દર્શનાર્થીઓને પ્રવેશ

Gujarat/ગીરસોમનાથના વેરાવળમાં બે જુથ વચ્ચે મારામારી, સામાન્ય બાબતમં બે જુથ વચ્ચે સર્જાઈ બબાલ , સર્કિટ હાઉસ નજીક મફતિયા પરા વિસ્તારમાં બબાલ , હુમલાખોરોને પકડવા જતાં પોલીસ પર પથ્થરમારો , એક પોલીસ કર્મચારી સહિત 5 લોકો ઇજાગ્રસ્ત, સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી

India/ભારતના મહાન દોડવીરનું નિધન, દોડવીર મિલ્ખાસિંહનું થયું નિધન, પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુખ દોડવીર મિલ્ખાસિંહ હતાં 91 વર્ષના, કોરોના બાદની જટિલતાએ લીધો જીવ, 24મી મેથી હતાં મોહાલી હોસ્પિટલમાં, ફ્લાઈંગ શિખ તરીકે હતાં જાણીતા, 1960ના રોમ ઓલિમ્પિકમાં રહ્યાં ચોથા, ઐતિહાસિક મેડલની પહોંચ્યા હતાં નજીક, 40 વર્ષ સુધી તેમનો રેકોર્ડ રહ્યો અતૂટ

Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 262 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 776 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 5 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 7,230 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,21,431

National/દેશમાં સતત પાંચમા દિવસે કોરોના સ્થિર,ફરી 24 કલાકમાં 61 હજાર નવા કેસ,24 કલાકમાં રિકવરી 1 લાખની નજીક,24 કલાકમાં 19.40 લાખ ટેસ્ટિંગ,કેરળમાં દેશના સર્વાધિક 11,361 કેસ,એક્ટિવ કેસ હવે સાડા સાત લાખ

Gujarat/ગીર સોમનાથ ગેરકાયદે ખનિજચોરી પર ASP દરોડા , ખનિજચોરી ASP ઓમ પ્રકાશ જાટનો સપાટો , સુત્રાપાડાના મોરાસા ગામની સીમમાં લાઈવ દરોડો , ત્રણ JCB અને ચાર ડમ્પર સહિત 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત , ખાનગી માલિકીની જમીનમાં ચાલતી હતી ગેરકાયદે ખનિજચોરી , દરોડા બાદ ખાણ ખનીજ વિભાગ અને મામલતદારને કરી જાણ , તંત્ર દ્વારા ગુન્હો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરાઇ , ખનિજચોરીમાં પરદા પાછળ રાજકીય માથાઓની સંડોવણીની ચર્ચા

Gujarat/અમદાવાદ ભૂમાફિયાઓ સામે જિ. કલેકટરની લાલ આંખ , 80 ભૂમાફિયાઓ સામે કુલ 19 FIR ફોજદારી કાર્યવાહી , રૂ.1606.14 કરોડની જમીન ભુમાફિયાના સંકજામાંથી મુક્ત , 67.759 હજાર ચો.મી.જમીન ભૂમાફિયાના સકંજામાંથી મુક્ત , અમદાવાદ જિ.કલેક્ટર સંદીપ સાંગલેના નેતૃત્વમાં કાર્યવાહી

Gujarat/અમદાવાદ એરપોર્ટના બે સફાઇકર્મીઓની ઇમાનદારી મિસાલ , મનસુખ માંડવીયાએ કર્મચારીઓને મળી આપી શાબાશી , કેન્દ્રીય મંત્રી છે મંનસુખ માંડવીયા , કર્મચારીઓએ મળેલ પર્સ યુવકનું પર્સ પરત કર્યું , જેકી નામના યુવકના પર્સમાં હતા 750 ડોલર મળ્યા હતા , અર્ચના નામની મહિલા કર્મચારી ને સોનાની ચૂડી મળી , બંને કર્મચારીઓએ જેમની અમાનત હતી તેમને પાછી આપી

Gujarat/ગુજરાતના 161 તાલુકામાં વરસાદ , આણંદ તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ , વડાલી તાલુકામાં 6 ઇંચ વરસાદ , વડાલીમાં સાંજે 6 થી 8 દરમિયાન 4 ઇંચ વરસાદ , ખંભાળિયા અને ચોર્યાસીમાં 8 અને 5 ઇંચ વરસાદ , ઓલપાડ તાલુકામાં 4 ઇંચ વરસાદ , સુરત સીટી, મહેસાણા, બાવળા, સરસ્વતીમાં સાડા 3 ઇંચ , જલાલપુર, પેટલાદ, નવસારીમા સાડા 3 ઇંચ વરસાદ , રાધનપુર તાલુકામાં ૩ ઇંચ વરસાદ , 14 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ , 25 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ , 109 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

Gujarat/કચ્છના દરિયાઈ વિસ્તારમાં BSFને શંકાસ્પદ પેકેટ મળ્યુ , BSFને પેટ્રોલિંગ દરમિયાન મળ્યું પેકેટ , સાંધી પાસેથી મળી આવ્યું પેકેટ , મળેલ પેકેટ ચરસનું હોવાનું અનુમાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy