Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આવતીકાલે રાહુલ ગાંધીનો જન્મદિવસ , રાહુલ ગાંધી નહીં ઉજવે પોતાનો જન્મદિવસ , કોરોનાની સ્થિતિને લઇને કાર્યકરોને અપાઇ સુચના , કાર્યકરોને કેક ન કાપવા તેમજ બેનર ન લગાડવા સુચના

Gujarat/મહેસાણા જિલ્લામાં કુલ 8 ઇંચ વરસાદ , સાંજે 4 થી 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ , જોટાણામાં 2 ઇંચ, બેચરાજીમાં 1 ઇંચ , મહેસાણામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો

Gujarat/રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય , 21 જૂન થી સ્પોટ પર રજિસ્ટ્રેશન કરાશે , 18-44 વયના લોકોનું સ્પોટ પર રજિસ્ટ્રેશન , 21 જૂન થી બપોરે 3 કલાક બાદ સ્થળ પર નોંધણી , CMની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

Gujarat/અમદાવાદમાં SGST વિભાગની મોટી કાર્યવાહી , અમદાવાદની લીકર શોપમાં તપાસ , કર ચોરીના મામલે કરાઇ સઘન ચેકિંગ , 64.21 લાખની સ્થળ પર કરાઇ વસુલાત , ધ મેટ્રોપોલ હોટલમાંથી ઝડપાઇ કર ચોરી

Gujarat/અમદાવાદ પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા ખાનપુર કાર્યાલય , ગૃહરાજ્ય મંત્રીએ ખાનપુર કાર્યાલય લીધી મુલાકાત , અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ સહિતના લોકો રહ્યા હાજર , કાર્યકતા સાથે કરી ઓચિંતી મુલાકાત

Gujarat/જામનગર ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ઘોર બેદરકારી , હજારોની સંખ્યામાં ચણાની બોરીઓ પલળી ગઈ , બે દિવસ અગાઉ વરસાદમાં ચણાની બોરીઓ પલળી , સરકાર દ્વારા ખરીદેલ બોરીઓ પલળી ગઇ , તંત્ર તેમજ સત્તાધીશો ભરનિદ્રામાં સુતા રહ્યા

Gujarat/પાટણ રાધનપુરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , રાધનપુર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ , ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો , હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદ

Gujarat/રાજકોટમાં બનેલ પુત્ર દ્વારા માતાની હત્યાનો મામલો , પુત્ર દ્વારા બીમાર માતાને અગાસી ઉપરથી ફેંકી કરી હતી હત્યા , કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી , પુત્ર બીમાર માતાને અગાશી ઉપર લઇ જઈને માર્યો હતો ધક્કો , સમગ્ર ઘટના સીસીટીવી થઇ હતી કેદ , સરકારી વકીલ અને પ્રશાંત પટેલના દલિલના આધારે સુનાવણી , કોર્ટે પુત્રને દોષી માની આજીવન કેદની સજા

Gujarat/દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી જામખંભાળિયાના મુખ્ય માર્ગોમાં ભરાયા પાણી છેલ્લા દોઢ કલાકથી વરસી રહ્યો છે મુશળધાર વરસાદ રામનાથ સોસાયટી , નગર નાકા વિસ્તારમાં ભરાયા પાણી

Gujarat/વડોદરા ડભોઇમાં સામાન્ય વરસાદથી નપાની ખુલી પોલ , ઝવેરનગરથી વાઘનાથ મંદિર સુધી પાણી ભરાયા , ચોમાસામાં આ વિસ્તારમાં ભરાઈ જાય છે પાણી , રહીશોએ કરી છે નગરપાલિકા અનેકવાર રજૂઆત , અવર જવરમાં પડી રહી છે લોકોને તકલીફ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy