Gujarat/પાટણ સમી પો.સ્ટે.માં ACBની સફળ ટ્રેપ , સમી પોલીસ સ્ટેશનના રાઇટર ACBના સકંજામાં , PSIના રાઇટર સહિત અન્ય પોલીસકર્મી ઝડપાયા , અકસ્માતના ગુનામાં આરોપીને હેરાન નહીં કરવા માંગી લાંચ , ફરિયાદી પાસે રૂપિયા 9 હજારની લાંચ માગી
Gujarat/મહેસાણા શહેરમાં વરસાદ થતાં પાણી ભરાયા , ગોપીનાળા અને ભમ્મરિયા નાળા છલકાયા , શહેરને જોડતા બંને નાળા જળ બંબાકાર , પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો , વાહન ચાલકોને પડવા લાગી હાલાકી , ગોપીનાળાનું એક તરફી નાળુ સંપૂર્ણ પાણીમાં ગરકાવ , નગરપાલિકા પ્રિ મોન્સૂન પ્લાન નિષ્ફળ , ગોપનાળાની દીવાલ થઈ ધરાશાયી , નાળા બહારની દીવાલ થઈ ધરાશાયી
Gujarat/બનાસકાંઠા દિયોદરમાં ધીમીધારે વરસાદ , વરસાદી માહોલથી હવામાનમાં ઠંડક પ્રસરી , હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિયોદરમાં વરસાદ , વરસાદ થવાથી બાજરીના પાકને નુકસાન જવાની ભીતિ , વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત
Gujarat/ધો.10ના પરિણામને લઇને મોટા સમાચાર , 8,58,366 વિધાર્થીઓના ગુણ શિક્ષણ બોર્ડને મળ્યા , 22 વિધાર્થીઓના ગુણ હજુ પણ શિક્ષણબોર્ડને મળવાના બાકી , ધો.10ના કુલ 8,58,388 વિધાર્થીઓના પરિણામ તૈયાર કરાશે , 10,962 શાળાને ગુણ અપલોડ કરવા સૂચના અપાઈ હતી
Gujarat/દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયામાં વરસાદ , જામખંભાળીયા શહેરમાં વરસાદી માહોલ જામ્યો , પહેલો વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ , વરસાદ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી
Gujarat/વડોદરા સોનાના દાગીના ભરેલ બેગની ચોરી , શહેરના છાણી વિસ્તારમાં બની ઘટના , છાણી સર્કલ પાસે પાન પડીકી ખાવા ઉભા હતા , બે અજાણ્યા બાઇક સવાર શખ્સોએ કરી ચોરી , એક શખ્સે કારનો તોડ્યો હતો કાચ , કારની ડેકી ખોલી બે બેગની ચોરી કરી ફરાર , બેગમાં હતા તૈયાર સાડા ત્રણ કિલો સોનાના દાગીના , રાજકોટના જવેલર્સ દાગીના લઈને આવ્યા હતા , વડોદરાના જવેલર્સને આપવા આવ્યા હતા , 5 કલાક બાદ પોલીસને જાણ કરતા અનેક તર્કવિતર્ક , વેપારીએ ફતેહગંજ પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ
Gujarat/આણંદ ભારે વરસાદની આગાહીના ભાગરૂપે તંત્ર સજ્જ , અધિકારીઓને હેડ ક્વાટ્સમાં હાજર રહેવા અપાઇ સુચના
Gujarat/જામનગર: કાલાવડમાં સતત બીજા દિવસે વરસાદ , મુળીલા, નવાગામ, મોટીવાડી સહિતના ગામમાં વરસાદ , સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ , સતત વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યાં , વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી
Gujarat/ભુજના સરહદી ગામ કુનરિયામાં મેઘો મુશળધાર , ગામમાં ધમાકેદાર મેઘો વરસતા નદીમાં નવા નીર , કુનરિયાની નદી નવા નીરના કારણે બે કાંઠે વહી , પ્રથમ વરસાદે નદીમાં નવા નીર આવતા લોકો ખુશખુશાલ
Gujarat/ચોમાસાના પ્રથમ વરસાદે ભુજને કર્યું પાણી પાણી , બપોરે 2 થી 4 દરમિયાન ભુજમાં પડ્યો 1 ઇંચથી વધુ વરસાદ , દિવસ દરમ્યાન ભુજમાં દોઢ ઈંચ વરસ્યું પાણી , પહેલા વરસાદમાં જ ઠેર ઠેર ભરાઈ ગયા પાણી