Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ પ્રદેશ પ્રમુખ અને મહિલા કાઉ.વચ્ચેની બેઠક પૂર્ણ , મહિલાને વિપક્ષ નેતા બનાવવા કરાઈ રાજુઆત , શહેરની 6 મહિલા કાઉન્સિલર પ્રમુખને મળવા પહોંચી હતી , 3 મહિના બાદ પણ વિપક્ષી નેતાની જાહેરાત નથી થઈ

Gujarat/અમદાવાદમાં રથયાત્રાને લઈને મોટા સમાચાર, પોલીસ અને મંદિર ટ્રસ્ટની બેઠક બાદ નિર્ણય, જળયાત્રામાં 50 ની જગ્યાએ 15 લોકો જ જોડાશે, 108 કળશના બદલે માત્ર 5 કળશ સાથે જળયાત્રા, જળયાત્રામાં એક જ ગજરાજ જોડાશે, પોલીસ દ્વારા ડિવિઝનનો ચુસ્ત બંદોબસ્ત રખાશે, જળયાત્રા સમયે લોકોને ગાઈડલાઈનના પાલનની અપીલ, જળયાત્રા સમયે ડે.સીએમ અને ગૃહરાજ્યમંત્રી રહેશે હાજર

Gujarat/રથયાત્રા પૂર્વ જળયાત્રાને લઈ પોલીસનો એક્શન પ્લાન, જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક, જળયાત્રાની યોજવાની અગાઉ સરકારે આપી છે મંજૂરી, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ, કોવિડની ગાઈડ લાઇન, જળયાત્રાની વ્યવસ્થાને લઈ બેઠક, 24 જૂનના દિવસે જળયાત્રા નીકળશે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ જળયાત્રા નીકળશે, ભક્તોને દર્શન માટે પણ કરવામાં આવશે વ્યવસ્થા

Gujarat/સુરતમાં વરસાદથી પાલિકાની પોલ ખુલી, ભારે વરસાદથી પાલ વિસ્તારમાં ભુવો પડ્યો, પાલિકાની કામગીરી પર સવાલો ઉભા થયા, ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Gujarat/જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, મધુરમ ટીબાવડી વિસ્તારમાં ધોધમાર વરસાદ , અસહ્ય ગરમી બફારા બાદ વરસાદથી રાહત, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gujarat/આણંદ શહેરમાં ધોધમાર વરસાદથી પાણી-પાણી , ભારે વરસાદને પગલે એસપી ઓફિસ પણ પાણીમાં , ભારે વરસાદ ને પગલે એસપી ઓફિસ ફેરવાઇ બેટમાં, પોલીસ વડાની ઓફિસ અને રેહઠાણ પાણીમાં ગરકાવ, નગરપાલિકા ઉપ પ્રમુખ પહોચ્યા એસપી ઓફીસ, વહીવટી તંત્ર કામે લાગ્યુ હોવાની કરી વાત

Gujarat/નવસારી જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ , ગણદેવી, ચીખલી સહિતના તાલુકામાં વરસાદ , ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક , વરસાદથી ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ

Gujarat/અમદાવાદવાસીઓ માટે ચિંતાજનક સમાચાર , સાબરમતી નદીના પાણીના સેમ્પલમાં આવ્યો કોરોના , પાણીનાં સેમ્પલમાં મળ્યાં કોરોનાનો વાયરસ, સાબરમતી નદીના પાણીના તમામ સેમ્પલોમાં સંક્રમણ..!, નદીમાં લેવાયેલા તમામ નમુના કોરોનાથી સંક્રમિત..!, IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થા દ્વારા અભ્યાસ, IITની સંસ્થા દ્વારા અભ્યાસમાં કરાયો દાવો, સાબરમતીના પાણીથી કોરોના થવાની સંભાવના

Gujarat/સુરત ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદ, ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજમાં વરસાદ, વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ, ધરતી પુત્રો પાક વાવણીમાં જોતરાયા

Gujarat/જામનગર શહેરમાં મેઘરાજાની પધરામણી, પવન સાથે વરસ્યો શહેરમાં વરસાદ, અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy