Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પોરબંદર શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટું , સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ , રાણાવાવ, બરડા પંથકમાં પણ વરસાદી ઝાપટું, વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં, વરસાદને લઇને વાતાવરણમાં ઠંડક ફેલાઈ

Gujarat/છોટાઉદેપુરમાં સસ્તા અનાજની હેરાફેરીનો પર્દાફાશ , દુકાનમાંથી અનાજ સગેવગે થતાં ગ્રામજનોએ ઝડપ્યું , ગ્રામજનોએ ઘઉં, ચોખા ભરેલી ગાડી ઝડપી પાડી , પોલીસે ગાડી કબ્જે કરી તપાસ આરંભી

Gujarat/ગુજરાતના 121 તાલુકામાં વરસાદ, ગણદેવી તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ, વલસાડ તાલુકામાં સાડાપાંચ ઇંચ વરસાદ, પારડી તાલુકામાં 5 ઇંચ વરસાદ, ઉમરગામ અને ગારિયાધાર તાલુકામાં 4-4 ઇંચ વરસાદ, ભાવનગર-વડગામ અને સુરતસીટીમાં 3-3 ઇંચ વરસાદ, ખેરગામ અને લાઠી તાલુકામાં 2.5-2.5 ઇંચ વરસાદ, ઉમરાળા – વાપી તાલુકામાં 2-2ઇંચ વરસાદ, ઓલપાડ તાલુકામાં 2 ઇંચ વરસાદ, 25 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, 90 તાલુકાાં 1 ઇંચ સુધીનો વરસાદ

Gujarat/ગુજરાતમાં નિયંત્રણ હળવા થતાં જનજીવન રાબેતામુજબ, ધીમી ગતિએ પણ વેપાર અને વ્યવસાયમાં વધારો, રેસ્ટોરન્ટમાં 20 ટકા તો હોટલમાં 28 ટકા લોકો પરત ફર્યા, 45 ટકા લોકો જીમ અને 35 ટકા કલબમાં જવા લાગ્યા, રાત્રિ કરફ્યુનો સમય ટૂંકાવાશે તો હજી તેજી જોવા મળશે

India/PF ખાતાને આધાર સાથે જોડવાની મુદતમાં વધારો, 1 સપ્ટેમ્બર સુધી પીએફ સાથે આધાર લીન્ક થઇ શકશે, અગાઉ 14 જૂનના રોજ મુદત થતી હતી પૂર્ણ, પીએફ ખાતાધારકોના હિતમાં કેન્દ્રસરકારનો નિર્ણય,

International/આજથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો, ભારત – ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ, ઇંગ્લેન્ડના સાઉધમ્પટનમાં બપોરે 3 કલાકે રમાશે મેચ, કોહલી અને વિલિયમ્પસની કેપ્ટનશિપની થશે કસોટી, ઇતિહાસની આ સૌ પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ

India/ઇન્ડિયન મેડિકલ એસો.ના આજે દેશવ્યાપી દેખાવો, આજે તબીબો-નર્સો કાળી પટ્ટી બાંધી કરશે વિરોધ ડોકટર્સ-નર્સ પર થતાં હુમલાના વિરોધમાં દેખાવો, કોરોના દર્દી સહિતની સારવાર રહેશે યથાવત, આઇએમએ ગુજરાત પણ વિરોધમાં જોડાશે

India/એક્સપાયર્ડ લાયસન્સ-આરસીબુકની મુદતમાં વધારો, લાયસન્સ રીન્યુ અને આરસીબુકની મુદત 30 સપ્ટેમ્બર, 15 મી જૂને પૂર્ણ થતી મુદતના લોકોને મળશે રાહત, કોરોનાના કારણે માર્ગપરિવહન મંત્રાલયનો નિર્ણય, દેસમાં પીયુસી પ્રમાણપત્ર પણ એકસરખા અપાશે, પીયુસીને દેશના રજીસ્ટર સાથે જોડવામાં આવશે

India/6 સનદી અધિકારીઓને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, મનોજકુમાર પરીઆ, બી,આનંદ, રેણુકા કુમારનો સમાવેશ, એક.કે.દેવ , ઇન્ડેવરપૌંડે અને સંજય કુમાર સિંધની નિયુક્તિ, કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ નિયુક્તિને આપી મંજૂરી, 6 સનદી અધિકારીઓની સચિવ તરીકે વિવિધ સ્થાન પર નિયુક્તિ

India/બાળકો માટે નોવાવેક્સ રસીની ટ્રાયલ જુલાઇમાં થશે, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ રસીનું ઉત્પાદન કરશે, ટ્રાયલ બાદ સપ્ટેમ્બરમાં રસીનું લોન્ચીંગ કરાશે, ત્રીજા તબક્કાની ટ્રાયલમાં રસી 90.4 ટકા અસરકારક, 6 થી 12 વયજૂથના બાળકો પર પરીક્ષણ કરાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy