Gujarat/
ગુજરાતના 121 તાલુકામાં વરસાદ, ગણદેવી તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ, વલસાડ તાલુકામાં સાડાપાંચ ઇંચ વરસાદ, પારડી તાલુકામાં 5 ઇંચ વરસાદ, ઉમરગામ અને ગારિયાધાર તાલુકામાં 4-4 ઇંચ વરસાદ, ભાવનગર-વડગામ અને સુરતસીટીમાં 3-3 ઇંચ વરસાદ, ખેરગામ અને લાઠી તાલુકામાં 2.5-2.5 ઇંચ વરસાદ, ઉમરાળા – વાપી તાલુકામાં 2-2ઇંચ વરસાદ, ઓલપાડ તાલુકામાં 2 ઇંચ વરસાદ, 25 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, 90 તાલુકાાં 1 ઇંચ સુધીનો વરસાદ
