Gujarat/
AMCનું સુધારા વધારા વાળું બજેટ રજૂ થશે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રજૂ કરશે બજેટ, બપોરે 12 કલાકે બજેટ રજૂ કરાશે, હિતેશ બારોટ સુધારા વાળું બજેટ રજૂ કરશે, મ્યુ કમિશનરે 7475 કરોડનું રજૂ કર્યું હતું ડ્રાફ્ટ બજેટ
