BHARAT BANDH/ ભારત બંધમાં જાણો કયા શહેરનાં APMC નાં આગેવાનો આપશે સમર્થન અને કયા આ બંધમાં નહી જોડાય

  મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… આવતીકાલે ભારત બંધનું એલાન ભારત બંધમાં જામજોધપુર APMCના વેપારીઓનો ટેકો APMCના વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખશે આવતીકાલે ભારત બંધનું એલાન સુરત APMC કાલે બંધમાં નહીં જોડાય આવતીકાલે સુરત APMC ચાલુ રહેશે શાકભાજી સહિત અનાજનું ખરીદ વેચાણ યથાવત APMCના વાઈસ ચેરમેન સંદીપ દેસાઈએ આપી માહિતી આવતીકાલે ભારત […]

Breaking News

 

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

આવતીકાલે ભારત બંધનું એલાન
ભારત બંધમાં જામજોધપુર APMCના વેપારીઓનો ટેકો
APMCના વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખશે


આવતીકાલે ભારત બંધનું એલાન
સુરત APMC કાલે બંધમાં નહીં જોડાય
આવતીકાલે સુરત APMC ચાલુ રહેશે
શાકભાજી સહિત અનાજનું ખરીદ વેચાણ યથાવત
APMCના વાઈસ ચેરમેન સંદીપ દેસાઈએ આપી માહિતી


આવતીકાલે ભારત બંધનું એલાન
સુરેન્દ્રનગર APMCના આગેવાનો દ્વારા આવેદનપત્ર
બંધના એલાનને સંપૂર્ણ ટેકો જાહેર


કાલે ભારત બંધનું એલાન
નડિયાદ APMC ના ભારતબંધમાં નહીં જોડાય
નડિયાદ APMC રાબેતા મુજબ કાર્યરત રહેશે
કપડવંજ APMC ભારત બંધમાં નહીં જોડાય


કાલે ભારત બંધનું એલાન
મહુવા APMC બંધમાં નહીં જોડાય
રાબેતા મુજબ યાર્ડમા હરાજી ચાલુ રહેશે


આવતીકાલે ભારત બંધનું એલાન
સુરેન્દ્રનગર જિલ્લાની APMC કાલે બંધમાં નહી જોડાય
મુળી, સાયલા, લીંબડી, ચોટીલા, APMC બંધમાં નહી જોડાય
ધ્રાંગધ્રા, લખતર સહિતની તમામ APMC નહી જોડાય
APMC સેન્ટરો કાલે રાબેતા મુજબ શરૂ રહેશે


કાલે ભારત બંધનું એલાન
જામનગર હાપા APMCના વેપારીઓનો ટેકો
વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખશે
વેપારી એસો.ના પ્રમુખે યાર્ડ સેક્રેટરીને પત્ર લખી કરી જાણ


ભારત બંધને અમરેલી APMCનું સમર્થન
અમરેલી APMC રહેશે સંપૂર્ણ બંધ
ખેડૂત આંદોલનના APMC ના ચેરમેને કરી જાહેરાત
જીલ્લાનુ સૌથી મોટુ માર્કેટયાર્ડ ભારત બંધમા જોડાશે
જિલ્લાના અન્ય માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

ખેડૂતોનાં સમર્થનમાં રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ – ‘અદાણી-અંબાણી કૃષિ કાયદા રદ કરવા પડશે’

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો