વિસ્ફોટ/
દક્ષિણ આફ્રિકાનાં બોકસબર્ગમાં વિસ્ફોટ, વિસ્ફોટને કારણે 20 લોકોનાં કરૂણ મોત, ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ, ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થતાં બની ઘટના, ધુમાડાનાં ગોટા દુર દુર સુધી જોવા મળ્યા
